Category Archives: Uncategorized

સ્ટોપ સાઈન

Posted in Uncategorized | Leave a comment

અશ્રુ છુપાય ના!

હૈયાનાં પૂર તો રોક્યા રોકાય ના,આંખ બંધ તોયે અશ્રુ છુપાય ના! ઊડે યાદના પારેવા આભલાંની કોર,ઝુલે મોતીનાં તોરણ રુદિયાની ઓરઃઝાંઝર રણઝણતી, દીસે શમણાંનો દોર;ભાતીગળ ચંદરવો શોભે હાથીને મોર! ઢુંઢતી અગોચર, તોયે દેખાય ના,આંખ બંધ તોયે અશ્રુ છુપાય ના! મહેંદીભર્યાં થાપા … Continue reading

Posted in Geet, Uncategorized | 1 Comment

સંભારણું -૯

હમણા થોડા વખત પહેલા મારા મિત્રે એક વોટ્સેપ મોક્લ્યો હતો જેમાં જર્મનીના રેસ્ટોરન્ટમાં પતરાવળીમાં ભોજન પીરસવાનુ શરુ કર્યું એનો ચિત્ર સાથે ઉલ્લેખ હતો. પર્યાવરણ બચાવવા આ નવી ઝુંબેશ આદરી હતી.જોગાનુજોગ એ જ સાંજે અમારા જુના સ્નેહી મળવા આવ્યા અને એમને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સંભારણું – ૧૦

સંભારણું – ૧૦- ૧૯૭૨ થી ૨૦૨૨ ૧૯૭૨ થી ૨૦૨૨પચાસ વર્ષનો સમયગાળો!! મારા જીવનનુ અવિસ્મરણીય સંભારણું,૧૯૭૨નો એ ગોઝારો દિવસ જ્યારે અમે અમારી મમ્મીને એક જીવલેણ અકસ્માતમાં ગુમાવી. પપ્પાનુ અવસાન પહેલાં જ થઈ ગયું હતું અને મમ્મી નૂતનવિદ્યામંદિર સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરી … Continue reading

Posted in Uncategorized | 1 Comment

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ August 28, 2021Posted by devikadhruva૨૦૧૫ જુલાઈથી ૨૦૨૧ ઑગષ્ટઃ નીચેની લીંક ક્લીક કરી વાંચશો. GSS 2015 to 2021

Posted in Uncategorized | Leave a comment

ઈશ્વર,

કારણ પણ માંગે છે ઈશ્વર,મારગ દેખાડે છે ઈશ્વર! આપે તો છ્પ્પર ફાડીને,પળમાં સંતાડે છે ઈશ્વર! ડરથી મરતા કોરોનામાં,દૈવતથી તારે છે ઈશ્વર! છે જંગ અણદીઠાં ઘાતકનોહિંમત તો આપે છે ઈશ્વર! પડદો રંગમંચનો સંભાળે,નાટક ભજવાવે છે ઈશ્વર! સોંપ્યું હૈયું પરમાત્માને,જીવન દીપાવે છે … Continue reading

Posted in gazal, Uncategorized | Leave a comment

અનોખો થરથરાતો અનુભવ!!

આજે શુક્રવાર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧, એક અઠવાડિયું પસાર થઈ ગયું; પણ મારી જિંદગીનો ડરવનાર, રોમાંચકારી અનુભવ રહ્યો.સામાન્ય રીતે અમેરિકાનુ ટેક્ષ્સાસ સ્ટેટ હરિકેન અને ટોર્નાડો માટે પ્રખ્યાત છે. જૂન મહિનો આવે ત્યારથી વેધશાળા આવનારા હરિકેનની સૂચના જાણકારી આપવા માંડે, સાવચેતીના પગલાં … Continue reading

Posted in Articles, Uncategorized | Leave a comment

અવલોકન -પુસ્તક પરિક્રમા-લેખક કેપ્ટન નરેન્દ્ર

એક શિસ્તબધ્ધ સૈનિક જે સફાઈથી બંદૂક ચલાવી શકે, જે ઝીણવટથી દુશ્મનોએ બિછાવેલી સુરંગ વચ્ચેથી માર્ગ શોધી શકે એ જ કેપ્ટન જ્યારે સૈનિક જીવનના અનુભવો “એક જિપ્સીની ડાયરી” એક આત્મકથાનક પુસ્તક રુપે રજૂ કરે ત્યારે એ કલમની તાકાતનો પરચો મળી જાય.નરેન્દ્રભાઈનો … Continue reading

Posted in Uncategorized | 1 Comment

જૂન બેઠક વક્તાઓની પંક્તિઓ!!

તારીખ ૨૦ જૂન ૨૦૨૦ શનિવાર સવારે ૧૦.૦૦ વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનની ઝુમ બેઠકમાં યોજાયેલ ક થી હ સુધીની કક્કાવરી પર શેર, શાયરી ગીતના બોલ, જેમાં દસ સભ્યોએ ભાગ લીધો હતો. દરેક વક્તાએ કવિના નામ સાથે પોતાને મળેલા અક્ષર ઉપર … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ના ધારવું,

તમારું ગમતું બધું થાય ના ધારવું, મળ્યું તેટલું માણવું, મન શીદ મારવુંઃ આંધળા પાટાંની રમત જ છેતારામણી’ રોક્યું ના રોકાય મન, લાલચ લોભામણી! કરી દેશે ઈશ્વર બધું, ના માનવું, તમારું ગમતું બધું થાય ના ધારવું! વાત નાની ને વતેસર થાય … Continue reading

Posted in Uncategorized | Leave a comment