Monthly Archives: March 2017

હાઈકુ

૧ – સપના કેવા? ના થાય પુરા કદી, પુરી જિંદગી! ૨ – લાગણી આપે, ન મળે પાછી સદા, પુરી જિંદગી! ૩ – ના રાખ આશા, વિશ્વાસ ખુદ પર! પુરી જિંદગી! ૪ – ગયા મંદિર, ના ઓળખ્યો ઈશ્વર, પુરી જિંદગી! ૫ … Continue reading

Posted in Haiku | Leave a comment

જડતી નથી!

ઉલેચવા અંધાર કોઈ છાબ જડતી નથી, ને પામવા ઊજાશ કોઈ રાહ મળતી નથી! માપી શકે ક્યાં નાખુદા તોફાન સમંદરનુ, બચાવવા નૈયા દિશા કોઈએ કળતી નથી! ઉગાડશું જો બીજ તો, ખીલી ઉઠશે કુંપળ, પુષ્પ બની તો શું કળી સદાયે ખીલતી નથી! દુઃશાશનો વચ્ચે … Continue reading

Posted in gazal | 1 Comment

આત્મ સંતોષ

છત્રપતિ શિવાજી એરપોર્ટની લાઉન્જમાં બેઠેલી નિરાલી પોતાની ફ્લાઈટ આવવાની રાહ જોઈ રહી હતી. ફ્લાઈટ અમદાવાદથી આવી મુંબઈ થઈ ચેન્નાઈ પહોંચવાની હતી. સાંજની છ વાગ્યાની ફ્લાઈટ અને બે કલાકમાં ચેન્નાઈ, બસ રાતના જમવાના સમય પહેલા તો ઘરે પહોંચી જઈશ એ વિચારોને … Continue reading

Posted in Short stories | 6 Comments