Monthly Archives: December 2013

બ્રીટની

ત્રણ વર્ષની બ્રીટની થોડા દિવસ પહેલા ક્લાસ મા આવી. સાવ નાનકડી, કાંડુ તો એટલું નાજુક કે કાનમા પહેરવાની કડી જરા મોટી હોય તો બંગડી ની જેમ હાથમા આવી જાય. એની નાની બેન એના કરતાં મોટી લાગે. પહેલા દિવસથી જ હળી … Continue reading

Posted in Daily incidents. | 4 Comments

એ.જે.

આજ નો દિવસ, મારા અને મીસ સમન્થા માટે હૈયામા ટીસ ઉત્પન કરનારો બની રહ્યો. પાંચ દિવસના થેંક્સ ગીવિંગ વેકેશન (અમેરિકામા ઉજવાતો સર્વ પ્રત્યે આભાર પ્રગટ કરવાનો ઉત્સવ) પછી આજે સ્કુલે જવાનો જ કંટાળો આવતો હતો પણ થોડા દિવસમા નાતાલની બે … Continue reading

Posted in Daily incidents. | 3 Comments