Category Archives: gazal

મિત્ર !!

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી, યાદ એ બચપણની કદી જાતી નથી! સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે, કરી જે દોસ્તી એકવાર, ભુલાતી નથી! રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે, મિત્રતાની એ ઈમારત કાળ થી એ મિટાતી નથી! મળ્યા … Continue reading

Posted in gazal | 5 Comments

ખળભળી મચી છે આજે!

અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે! કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે! માંડીને ગુંચળુ સાપણ જેમ ફુત્કારે ભલેને ઈચ્છા, બની ટોપલી મદારીની, ઈચ્છઓની શૂળી છે આજે! સપનાની દુનિયાને ક્યાં નડે છે અંતર જોજનોના, ભરવા છલાંગ આભે જોઈએ હિંમત, ખુટી … Continue reading

Posted in gazal | 2 Comments

જડતી નથી!

ઉલેચવા અંધાર કોઈ છાબ જડતી નથી, ને પામવા ઊજાશ કોઈ રાહ મળતી નથી! માપી શકે ક્યાં નાખુદા તોફાન સમંદરનુ, બચાવવા નૈયા દિશા કોઈએ કળતી નથી! ઉગાડશું જો બીજ તો, ખીલી ઉઠશે કુંપળ, પુષ્પ બની તો શું કળી સદાયે ખીલતી નથી! દુઃશાશનો વચ્ચે … Continue reading

Posted in gazal | 1 Comment

નારી

નથી હોતી અબળા હર કોઈ નારી સદા, પડકારો સામે ના એ ઝુકી, ના હારી સદા! હરિયાળી ધરતીની ભીતરે ભર્યો લાવા અખૂટ, થાય વિસ્ફોટ જ્યારે, તો પડે છે એ ભારી સદા! બની મા અંબા પૂજાતી રહી સદા જે જગમાં, હણવા રિપુને એ … Continue reading

Posted in gazal | 7 Comments

કોઈ પાછુ વળી જાય!

  ખોલું કમાડ હૈયાના, ને કોઈ પાછું ફરી જાય, આવીને ઉંબરે દિલના, કોઈ, પાછું વળી જાય! ચાલતાં રસ્તે મળે કદી અણજાણ મુસાફર, નજરૂં મળે ના મળે, દિલની વાત કળી જાય! આટલેથી ક્યાં અટકે છે ઓરતા દિલના, હોય હાથમાં ચિરાગને, જડીબુટ્ટી જડી જાય! ખુટી જાય છે … Continue reading

Posted in gazal | 6 Comments

લુંટાય છે

ઓગસ્ટ ૨૦૧૫ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ ડો. રઈશ મણિયારને આમંત્રી એક જાહેર ગઝલ કાવ્યનો કાર્યક્રમ કર્યો હતો અને ડો. રઈશભાઈએ  ગઝલ વર્કશોપ કરી સહુ સાહિત્ય સરિતાના કવિ, લેખકોને ગઝલ લખવાના નિયમો સરળ ભાષામા સમજાવ્યા હતા. એના પ્રયાસ રૂપે દેવિકાબેનની દોરવણી હેઠળ સરિતાના … Continue reading

Posted in gazal | 2 Comments

ચાહ કોઈ!

  જીંદગી ની દાસ્તાં નો ક્યાં  પાર કોઈ, ઘૂંટી ને વેદના ક્યાં નીકળે છે રાગ કોઈ! વહી જાય છે જનમારો પ્રીત પામતા, દિલ દહે તો ક્યાં નીકળે છે આગ કોઈ! રીમીઝીમ મેઘ રીઝવતો ધીખતી ધરા, રીઝવવા ઉદાસ મન ક્યાં છે માર્ગ કોઈ! … Continue reading

Posted in gazal | Leave a comment