Monthly Archives: August 2014

૨૦૧૪-૧૫ નવુ વર્ષ

રજા નો અંત અને શાળાકિય નવા વર્ષની શરૂઆત. પહેલો દિવસ, થોડા જુના થોડા નવા બાળકો નુ આગમન. એવું લાગ્યું કે બાળકો કરતાં મા બાપ સ્કુલ ખુલવાની વધુ આતુરતાથી રાહ જોતા હશે. અમારા પ્રીન્સીપાલે ચેતવણી આપી જ હતી કે પહેલે દિવસે … Continue reading

Posted in Daily incidents. | 5 Comments

હાઈકુ

૧- આપ્યા વરસો, ભરી ઝોળી સહુની નિજ ની ખાલી. ૨- આપી તે પાંખ ઊડવાને ગગન, મૂળ તો ઊંડા. ૩- મા ની પાંપણે નીતરે વરસાદ, આશિષ રૂપે. ૪-ગુરૂ વંદના જગાડે આશ દિલે, વિદ્યા તો ફળી. ૫- ઝુરતી ગોપી ગોકુળ ને મારગ, … Continue reading

Posted in Uncategorized | 5 Comments