Monthly Archives: April 2019

જરુર છે!!

અહિંસાના પુજારી દેશને, ક્રુષ્ણ જન્મની તાતી જરુર છે. કૌરવરુપી ભાઈઑને હણવા સમર્થ બાણાવળી પાર્થની જરુર છે. એક ગાલ પર તમાચો પડતા બીજો ગાલ ધરવાને બદલે, ગાલ સુધી પહોંચતા હાથને ઉખેડી નાખવાની જરુર છે. ક્યાં સુધી જનતાનુ ભાવિ, બીજાને આશરે ઘડવા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

છલકાય છે!

લાગણીના તાંતણા જ્યાં જોડાય છે, સંબંધોમાં ત્યાં જ તો સુવાસ ઉમેરાય છે. હો પાસ કે દુર, કરી ક્યાં પરવા કદી! યાદોના મણકા, તો માળામાં પરોવાય છે. જિંદગીની રમત કેવી હશે એ કોણ જાણે? દુઃખની ઘડીમા, સદા દોસ્તી પરખાય છે! વિજ્ઞાનની … Continue reading

Posted in gazal | 1 Comment

સમેટાતી રહી!

શ્વાસોની આવજા માં સમેટાતી રહી, જિંદગી બસ આમ જ ખર્ચાતી રહી! પહોંચવા શિખરે મુકે દોટ માનવી, સ્વજનોથી જ વાટ એ કપાતી રહી! ઝરણા ઝરીને બને છે વહેતી નદી, એજ જલપ્રપાતે ધરા ચિરાતી રહી! કોણ સાચું કોણ ખોટું એ તો ઈશ્વર … Continue reading

Posted in gazal | Leave a comment

પગલું!

હિટલરનુ એક વાક્ય બહુ જ અદ્‍ભુત છે. એણે કહ્યું હતું, “તમારા ચારિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે જ્યાં ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે. ચારિત્રને બનાવો તો આકાશ જેવું બનાવો જેના સુધી પહોંચવાની સૌની પ્રબળ ઈચ્છા … Continue reading

Posted in Short stories | 3 Comments