Monthly Archives: March 2014

પ્રેમ

બાળકો નો પ્રેમ પણ અજબ હોય છે. અહીં અમેરિકામા હું નાના બાળકો સાથે કામ કરૂં છું. કોઈ મંદ બુધ્ધિના કોઈ Autistic, કોઈ વિકલાંગ. ત્રણ વર્ષની વયે મારા ક્લાસમા આવે અને છ વર્ષના થાય એટલે બીજા ક્લાસમા જાય. બે થી ત્રણ … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

દિલમાભરૂં!

વિતેલી ઘડીની ચર્ચા શું કરૂં ઉદાસી દિલની દિલમા ભરૂં. ચહેરા પર રંગત મુસ્કાનની, ઘાવ જીગરના દિલમા ભરૂં. ના ફરિયાદ,ના નફરત કદી, મિત્રતા નુ ઝરણ, દિલમા ભરૂં. માગું તો બસ એટલું માગું પ્રભુ, વિશ્વપ્રેમ ની જ્યોત દિલમા ભરૂં. શૈલા મુન્શા તા … Continue reading

Posted in poems | 3 Comments