Monthly Archives: July 2014

હાઈકુ

૧-માઝમ રાત, મોકલવા સંદેશ સેલ ફોન થી. ૨-દિલની વાત કહેવાય ના કદી, કમાડ બંધ. ૩-ખીલી જો કળી, બહાર જીંદગીમા ઓરતા પુરા. ૪-ચાતક ઝંખે બુંદ એક પાણીનુ, ધીખતી ધરા. ૫-જોઈ દોડતી ખીસકોલી બાગમા, હસતું બાળ. ૬-કહેવાય ના અને સહેવાય ના, કોઈ … Continue reading

Posted in Haiku | 2 Comments