Monthly Archives: June 2014

હાઈકુ

૧- અવહેલના તારી હસી મા ઢાંક, નજર કર ૨-સૂરજ સામે ઊડાડી ધૂળ ભલે, ઊજાશ સદા ૩- મન ઉદાસ કરે પ્રતિક્ષા તારી આવીશ કદી ૪-હસું, હસાવું ભીતર ભરી ગમ, ન રડું કદી ૫- ચાંદની રાત અમરત શી લાગે, તારલા સંગ ૬- … Continue reading

Posted in Uncategorized | 4 Comments

એક અહેસાસ

સવારે દસ વાગે મારા ફોન ની ઘંટડી રણકી. નંબર જોયો તો ફોન ભારત થી હતો. આમ તો અહીં હ્યુસ્ટનમા સ્કુલમા ઉનાળાની રજા પડી ગઈ છે. ૨૦૧૩-૨૦૧૪ નુ વર્ષ પુરૂં થયુ, પણ અમેરિકાની શૈક્ષણિક પધ્ધતિ પ્રમાણે નબળા વિધ્યાર્થી માટે એક મહિનો … Continue reading

Posted in Daily incidents. | 8 Comments

હોત ના!

આંસુની ખેવના આમતો હોત ના, દીલનો કાબુ જો હું સદા ખોત ના. કોઇ વરસી ગયાં કોઈ વિખરાઈ ગયા, જે ભીતર કંઈ રહ્યાં પાંપણે, રોત ના. આમ તો રાખી હિમત ઘણી મનમહીં, જો દુઃખો ની એ વર્ષા કદી જોત ના. કાળ … Continue reading

Posted in gazal | 4 Comments

વેલેન્ટીનો

આજે સવારે બસમા વેલેન્ટીનો ને જોઈ મારા આનંદ નો પાર ન રહ્યો. સાથે એક જાતના દુઃખ ની લાગણી પણ મનમા ઘુમરાતી રહી. મારા રોજીંદા પ્રસંગો મા આગળ પણ મે એના વિશે વાત કરી છે. અમેરિકા મા હું માનસિક અને શારીરિક … Continue reading

Posted in Daily incidents. | 5 Comments