Monthly Archives: October 2019

“મનીયાની ડાયસ્પોરિક કિસ” (પ્રવીણ શાસ્ત્રી)

Originally posted on દાવડાનું આંગણું:
સૌથી પહેલાં કહી દઉં કે આ ઈન્ડિયાની વાત નથી. અમેરિકાના દેશી વિસ્તારમાં રહેલા, અમારી કોઈપણ જાતના બંધારણ વગરની ડાયસ્પોરા ક્લબના દેશીઓની વાત છે. “હુરત”ની આજુબાજુના તાપીથી વાપી વચ્ચેના ગામોના અમે બધા દોસ્તારો એક જ એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષમાં રહીએ.…

Posted in Uncategorized | Leave a comment

દિવાલ

ધીરજરાય પાતળો બાંધો અને નિરોગી શરીર. બધા સાથે હસીને વાત કરે, બિલ્ડીંગમાં કોઈને મદદની જરૂર હોય તો ધીરજરાય સહુ પહેલા હાજર થઈ જાય. સ્વભાવના મોજીલા પણ પોતાની જાત માટે જ.લોકોમાં એમની છાપ મસ્તમૌલા માણસની. તક મળીને મુંબઈ થી સીધાં લંડન … Continue reading

Posted in Short stories | 3 Comments