Monthly Archives: June 2013

ઈશ્વર પણ રડે!

બને એવું કે ઈશ્વર પણ રડે! ડુસકે ને ડુસકે ઈશ્વર પણ રડે. સૂકાં ભેગું લીલુ જો બળે! શ્વાસે શ્વાસે, ઈશ્વર પણ રડે. સર્જી માનવજાત કરે હાશ! જોઈ જાલિમ,ઈશ્વર પણ રડે. ગભરૂં પંખિણી પિંખાય તીક્ષ્ણ નહોરે, ધગધગતા લોચને, ઈશ્વર પણ રડે. … Continue reading

Posted in gazal, Uncategorized | Leave a comment

મિકાઈ

મિકાઈ હાલમા તો મારે સ્કુલમા રજા છે. સમર વેકેશન ચાલે છે એટલે બાળકોનુ સાનિધ્ય પણ નહિ ને એમના મસ્તી તોફાન પણ નહિ, પણ અચાનક આજે મને મિકાઈ યાદ આવી ગયો.”Autistic child” વિશે કોઈ લેખ મારા વાંચવામા આવ્યો અને મને મિકાઈ … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

ડુલસે

૨૦૧૨ થી ૨૦૧૩ નુ શાળાકિય વર્ષ પુરૂં થયું. અમેરિકામા જુન મહિનાથી સ્કુલમા વેકેશન શરૂ થાય અને લગભગ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી બાળકો આવવાની શરૂઆત કરે અને નવા સ્કુલ વર્ષની શરૂઆત થાય. આજે મારે મારા ક્લાસની નટખટ, તોફાની અને સાથે સાથે ખુબ … Continue reading

Posted in Daily incidents. | 3 Comments