Monthly Archives: January 2014

ઈસ્માઈલ

આ વર્ષે એક નવો છોકરો ક્લાસમા આવ્યો છે નામ એનુ ઈસ્માઈલ. પહેલા તો નામ સાંભળી મને થયું કે કોઈ મુસ્લિમ બાળક હશે, પણ જ્યારે જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મેક્સિકન બાળક છે. મેક્સિકન ભાષા ના શબ્દો અને ભારતિય … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

આવી પાનખર!

કદી ધાર્યું નહોતુ આવશે પાનખર, પણ ભર વસંતે આવી પાનખર! વૃક્ષે વિંટળાતી એ વેલ ને ફુટી એક કુંપળ, લહેરાય એ કુંપળ, તે પહેલા આવી પાનખર! છબી મનોહર કલ્પી મનગમતા સાથ ની ચિતરાય અવનવા રંગે, તે પહેલા આવી પાનખર! હૈયા મહી … Continue reading

Posted in poems | 3 Comments

થાય છે.

થાય છે. વરસ ની સાથે જીવન પણ બદલાય છે, જુનુ હતું જે કાલે, આજે નવું થાય છે. જે ના થઈ પુરી, એ ઈચ્છા અકળાય છે, શોધી નવી કેડી, ધપવા આગળ થાય છે. સંબંધો ના તુટે ક્યાંક તાણા, ક્યાંક જોડાય છે, … Continue reading

Posted in gazal | 5 Comments

“વિચાર લહેરી” બ્લોગ નો વેબ ગુર્જરી પર પરિચય

લેખિકા મૌલિકા દેરાસરી This article was published on http://www.webgurjari.com by Maulika Derasari. શૈલા મુન્શાનો બ્લૉગ on http://www.gujaratisahitysarita.org “વિચાર લહેરી” ઇચ્છાઓની વાત કરી આપણે તો ઇચ્છા વિષે એક ઑર વાત એક અન્ય બ્લૉગમાં પણ વ્યક્ત થઈ છે. “જે ના થઈ પૂરી … Continue reading

Posted in Uncategorized | Leave a comment