Monthly Archives: December 2012

વિદાય

સરી જતી રેતી ને સરી જતી ક્ષણ, લાખ કરો જતન, ના ઝીલાય કદી. જન્મ્યુ તે જાય ને ખીલ્યું તે કરમાય, લાખ કરો જતન, ના બદલાય કદી. કાળ ન આંબે કદી, ઉમ્મીદ પર જીવાય, લાખ કરો જતન, મોતની ક્ષણ ના ઠેલાય … Continue reading

Posted in poems | Leave a comment

તહેવાર

લાવે ખુશાલી હર ચહેરા પર તહેવારો ની દુનિયા નિરાળી. ઊડે પતંગ,ને ઊંધિયા મઠાનુ જમણ તહેવારો ની દુનિયા નિરાળી. નવેલી દુલ્હન રમે રંગ ગુલાલ તહેવારો ની દુનિયા નિરાળી. ભાઈને કલાઈ રક્ષા, થાય જતન બેનીના તહેવારો ની દુનિયા નિરાળી. ઘર ઘર પ્રગટે … Continue reading

Posted in poems | Leave a comment

વેલેન્ટીનો-ભાગ-૨

વેલેન્ટીનો ની ઓળખાણ મે તમને કરાવી છે.સરસ મજાનો પરાણે વહાલ ઉપજે એવો.જેમ ભાઈ ક્લાસમા જુના થવા માંડ્યા, મતલબ કે એને સ્કુલમા દાખલ થયે થોડા મહિના થયા અને ભાઈ નો અસલી રંગ દેખાવા માંડ્યો. વાત એમ બની કે જેમ મે આગળ … Continue reading

Posted in Daily incidents. | 2 Comments