Monthly Archives: September 2011

નયનોનાં કોરની ભીનાશ-(૧૦) શૈલા મુન્શા

પાત્ર સુચિ- પ્રશાંત- દિશા-ક્ષિતિજ નો દિકરો પ્રિયંકા- દિશા-ક્ષિતિજ ની દિકરી જીગર-પ્રિયંકા નો બોયફ્રેન્ડ સ્વયંમ- ક્ષિતિજ નો મિત્ર અંબર-ક્ષિતિજ ની બહેન બા-ક્ષિતિજ ના મમ્મી સુહાગી-પ્રશાંતની ગર્લફ્રેન્ડ (પ્રશાંત નુ અકસ્માત મા મૃત્યુ થયું છે ને વાર્તા આગળ વધે છે.) રાત્રિ નો અંધકાર … Continue reading

Posted in Short stories | Leave a comment

સેસાર

સેસાર તમને બધાને યાદ હશે. મજાનો, સદાય હસતો ને ગોળમટોળ મેક્સિકન છોકરો. બે વર્ષ અમારા PPCD(Pre-primary children with disability) ક્લાસ મા રહ્યો. આ ક્લાસના બધા છોકરા માનસિક રીતે પછાત નથી હોતા. ઘણા બોલતા મોડા શીખે અથવા થોડો વર્તણુક ને તોફાન … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

ગોઠડી મંડાય

વહેતો આ વાયુ લઈ જાય વાત ને, ગોઠડી મંડાય. સરખી સહિયર, ઘાટ પનઘટ ને, ગોઠડી મંડાય. ભરી સભા પંખીઓએ ઝુલતા તારે ને ગોઠડી મંડાય. યૌવન ને પગથાર બસ મળે નજર ને, ગોઠડી મંડાય. ઝુલતા હિંડોળે રૂકમણિ સંગ કૃષ્ણ ને, ગોઠડી … Continue reading

Posted in poems | 1 Comment

નવું વર્ષ

ઓગસ્ટ ૨૦૧૧ સ્કુલનુ નવુ વર્ષ શરૂં થયું. પંદર દિવસ પુરા પણ થઈ ગયા. આ વર્ષે મારા ક્લાસમા ઘણા ફેરફાર થયા છે. સહુ પ્રથમ મીસ મેરીએ સ્કુલની નોકરી માથી નિવૃતિ લીધી, એટલે મારી સાથે Miss Burk કરીને નવી ટીચર આવી. એ … Continue reading

Posted in Daily incidents. | 3 Comments