Monthly Archives: July 2016

વાત મારી મંજરીની !!

ઓળી ઝોળી પીપળ પાન, ફોઈએ પાડ્યું મંજરી નામ! મનના પટારાનુ તાળું એક સમાચારે ખુલી ગયું! બાળપણની એ વાતોને એ યાદો મંજરીની જેમ મહેકી ઉઠી. એ હતી પણ વસંતના વાયરે મહેકી ઉઠતા આંબાના મહોર જેવી. મુંબઈથી મારી સહેલી નયનાનો ફોન હતો, … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વાત અમારા બ્રાયનની !

” યાદ આવે માના મીઠા બોલ, કરતો રોજ ફરિયાદ તને, તોય તું તો મીઠી ઢેલ… યાદ આવે માના મીઠા બોલ.” જ્યારે જ્યારે આ બાળગીત સાંભળુ છું, મને મારી મમ્મી યાદ આવી જાય. યુવા અવસ્થામાં જ મે મારી માતા ગુમાવી, પણ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ઈસ્માઈલ

“પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું, કેવું અદ્ભૂત છે મારૂં બાળપણ. મોજ મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું, કેવું અજાયબી છે મારૂં બાળપણ.” મસ્તીખોર આ બાળપણ એકવાર જાય પછી પાછુ ક્યાં મળે છે !!! પણ આપણે આપણા બાળકોમાં, પૌત્ર પૌત્રીમાં ફરી આપણુ … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વાત અમારા ડેનિયલની !!

” બા મેં તો બાગમાં બાંધી નિશાળ, ભણવાને આવે છે ચકલીઓ ચાર!” આ બાળગીતની પંક્તિ અમારા ડેનિયલની યાદ અપાવે.  ડેનિયલનુ ચાલે તો બાગમાં જ નિશાળ બાંધે. કયા બાળકની ઈચ્છા ન હોય, કે આખો દિવસ બાગમાં રમવા મળે! દુનિયાના કોઈપણ બાળકની … Continue reading

Posted in Daily incidents. | Leave a comment