Monthly Archives: May 2013

એ.જે. (એડિયાસ)

એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમા આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. માની ભુલની સજા એ ભોગવી રહ્યો છે. અમેરિકા મા સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. બાળક જન્મે પણ … Continue reading

Posted in Daily incidents. | 5 Comments

સદા

હોય ભલે ને પાસે તોય દુર સદા, મિલનની આશ તોય વિરહ સદા. ક્ષિતીજે મળતાં આ ધરતી ને નભ, ભ્રમણા એ નજરની, બસ દુર સદા. પ્રેમીને મન કૃષ્ણ રાધા ની પ્રીત અમર, ગયો કાનો છોડી ગોકુળ, અટુલી રાધા સદા. મુસીબતોની ખાઈમા … Continue reading

Posted in gazal | 1 Comment

મીશેલ

મીશેલ માટે આજે ખુબજ આનંદનો દિવસ હતો. એની દિકરી કિઆના નુ આજે “Bridal shower” હતું. કિઆના ને એલન બે વર્ષથી મિત્રો હતાં. કિઆના રજીસ્ટર્ડ નર્સ હતી અને એલન ડોક્ટર. બન્ને એકજ હોસ્પિટલમા કામ કરતાં હતા. સાથે કામ કરતાં કરતાં પરિચય … Continue reading

Posted in Short stories | 3 Comments