Monthly Archives: August 2011

સરહદ

ઊડતાં એ પંખી ના થંભે કોઈ સીમાડે ના કોઇ સરહદે વહેતો એ વાયુ ના બંધાય કોઈ સીમાડે ના કોઈ સરહદે. મુરખ બસ એક માનવી, નીત શોધે ઉપાય નવા નવા, કરી યુધ્ધ ને હિંસા, બસ! કેમ બાંધવા સીમાડા ને સરહદ. કોઈને … Continue reading

Posted in poems | 1 Comment

આંસુ

આંખથી જાય વહી તે આંસુ, રહી જાય બાકી દિલમા તે આહ! ના રંગ દિશે કોઈ એ આંસુનો, છતાં ભાત અનેરી એ આંસુની. છલકે બની ખુશી એ આંસુ, રેલાય બની વેદના એ આંસુ. કોઈ વહાવે મગરના આંસુ, ક્યાંક વહે બની પશ્ચાતાપ … Continue reading

Posted in poems | Leave a comment

ફેબ્રુઆરી મા ક્રીસમસ

આવું આવું થાય વસંત ને આવી જાય બરફ ફેબ્રુઆરી મા ક્રીસમસ. કુદરત ચાલે ચાલ નિરાળી ના ઉષ્મા ના તાપ, બસ શીતળતા ચારેકોર. બદલાતું એ પર્યાવરણ જ્યાં ગરમી ત્યાં બરફ ફેબ્રુઆરી મા ક્રીસમસ શું ખરે અંત દુનિયાનો? ભવિષ્યવાણી સાલ ૨૦૧૨ દીશે … Continue reading

Posted in poems | Leave a comment

A Touching Farewell !! Must Read…..

It is a story worth sharing !!! This about Mr. Zavere Poonawala who is a well-known industrialist in Pune. He had this driver named Ganga Datt with him for the last 30 years on his limousine, which was originally owned … Continue reading

Posted in collection of good article. | Leave a comment

તરસ

આ દ્રશ્ય ફક્ત બે મીનિટ માટે મે જોયું અને મને કાંઈક લખવાની પ્રેરણા મળી. દુનિયા ભરમા પ્રકૃતિનુ પરિવર્તન જોવા મળી રહ્યું છે.જ્યાં ઠંડક હોવી જોઈએ ત્યાં વરસાદ ને હરિકેન, અણધારી જગાએ ધરતીકંપના આંચકા. અમેરિકાનો નકશો જુઓ તો પોણા ભાગનુ અમેરિકા … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

આયનો

આમ તો જાણે સાવ પથ્થરદિલ આયનો. જોઈ પ્રતિકૃતિ આપની હરખાય આયનો. લાગે ન નજર ખુદને કોઈની ક્દી. લગાડતો નજર આપને એ આયનો. ગાલોની ગુલાબી ને હોઠોની સુરખી, નીરખી નીરખી શરમાય એ આયનો. નયનો ના તીર ના છોડો કમાનથી, તીખી બસ … Continue reading

Posted in poems | Leave a comment

સુખ

સુખ ની ઘડી બહુ આવતી નથી ને આવે તો ઓળખાતી નથી. વીતી ક્ષણો ની યાદ સરખી હોતી નથી ને દ્રષ્ટિ બધાની નિરાળી હોતી નથી. કોઈ દુઃખ મા શોધે સુખ, કોઈ સુખ મા શોધે દુઃખ, માનવી ની એ ઈચ્છા હરદમ સંતોષાતી … Continue reading

Posted in poems | Leave a comment