Monthly Archives: September 2013

હિસાબ કોણ રાખે!

ખરે એક પાન વૃક્ષ થી ને ખરે એક જીંદગી જીવનથી, કચરાય એક પગ તળે,એક મન તળે, હિસાબ કોણ રાખે! આથમે ના સુરજ,તો કિમત ના કોઈ અજવાસ ની, હો ઉજાસ હરદમ, મુલ ના સમજે, હિસાબ કોણ રાખે! જાળવ્યા જેને જતન માવજત … Continue reading

Posted in gazal | 2 Comments

જસ્ટીન

આ વર્ષે અત્યાર સુધી લગભગ ચાર નવા બાળકો મારા ક્લાસમા આવ્યા છે એમા ત્રણ છોકરી અને એક છોકરો છે. કુલ મળી ને પાંચ છોકરીઓ છે. આટલા વર્ષોમા ભાગ્યે એક કે બે છોકરી હોય એટલે જ અમારી એમી જેવી છોકરી નો … Continue reading

Posted in Daily incidents. | 2 Comments