Monthly Archives: February 2012

શબ્દવેધી નહિ, પ્રકાશવેધી બાણ

રાજા દશરથ પ્રખર બાણાવળી હતા અને અવાજ ના આધારે અંધારા મા પણ અચૂક નિશાન સાધી શકતા એ રામાયણ કથા તો બધા જાણે છે, પણ મારે આજે મારા અનુભવની વાત કરવી છે. હ્યુસ્ટન એ અમેરિકા નુ એક એવું શહેર છે જ્યાં … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

મંડાય

પાંપણ ઝુકે ન ઝુકે ત્યાં તીર સંધાય ને, હોઠ ખુલે ન ખુલે ત્યાં ગોઠડી મંડાય. નયણે નીંદરે ઘેરાય ના ઘેરાય ને શમણાં ની મધુરી મહેફીલ મંડાય. કળી એક ખીલે ન ખીલે ઉપવને ને, ભીની એ સુગંધનો મહેરામણ મંડાય. બંસરી નો … Continue reading

Posted in poems | 2 Comments

મિકાઈ

હમણા ચાર દિવસ પહેલા અમારા ક્લાસમાં નવો છોકરો આવ્યો, નામ એનુ મિકાઈ. મા આફ્રિકન અમેરિકન અને બાપ મેક્સિકન. મિકાઈ આ જાન્યુઆરી માં પાંચ વર્ષનો થયો પણ પહેલા કોઈ સ્કુલમા ગયો નહોતો. વાચા પણ પુરી ખુલી નથી.અમેરિકા ના રિવાજ મુજબ આ … Continue reading

Posted in Daily incidents. | 1 Comment