Monthly Archives: May 2015

પ્રકોપ!

વા વાયા ને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ! પણ વિફરે જો વાદળ ને કરે કડાકા તો કરીએ શું મારા ભાઈ? ગગન ગોખલે ઉજાશ કરે જો વિજળી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ! પણ ત્રાટકે જો … Continue reading

Posted in poems | 11 Comments

ચાહ કોઈ!

  જીંદગી ની દાસ્તાં નો ક્યાં  પાર કોઈ, ઘૂંટી ને વેદના ક્યાં નીકળે છે રાગ કોઈ! વહી જાય છે જનમારો પ્રીત પામતા, દિલ દહે તો ક્યાં નીકળે છે આગ કોઈ! રીમીઝીમ મેઘ રીઝવતો ધીખતી ધરા, રીઝવવા ઉદાસ મન ક્યાં છે માર્ગ કોઈ! … Continue reading

Posted in gazal | Leave a comment

આઈસક્રીમ!

આઈસક્રીમ શબ્દ સાંભળી ને જ મોઢામા પાણી આવી જાય! મોટા ભાગે સહુને આઈસક્રીમ ભાવતો હોય. રીયાને ખબર હતી કે મેઘાને આઈસક્રીમ બહુ જ ભાવે છે. આમ તો મેઘાને ખાવાની બહુ પંચાત!ભાવવા કરતા ન ભાવવાનુ લીસ્ટ લાંબુ.મમ્મી બિચારી થાકી જાય. જુદી … Continue reading

Posted in Short stories | 1 Comment

મા ની આશિષ!

મા ની આશિષ! ઝુરતી આંખો આજે પણ ને, નીતરતા આંસુ આજે પણ! રહેતી જે છબી દિલના ખુણે, હર પળ તુજને શ્વસુ આજે પણ! ક્યાંથી લાવું એ વહાલભર્યો સ્પર્શ, નથી પાસે તોય, શોધું આજે પણ.! હતી પાસે તો કરી ના માવજત, … Continue reading

Posted in poems | 2 Comments

કયા સંબંધે!

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધો ની આ માયાજાળ એમા ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું … Continue reading

Posted in Short stories | 4 Comments