Monthly Archives: August 2013

પહેલો દિવસ બાળકો સાથે

૨૦૧૩ નુ નવુ વર્ષ શરૂ થયું. શિક્ષકો માટે તો બે અઠવાડિયા પહેલા જ સ્કુલ શરૂ થઈ ગઈ હતી, પણ બાળકો ગઈકાલ થી આવવાના શરૂ થયા. પહેલો દિવસ બાળકો માટે એટલે સ્કુલમા ચારેબાજુ માબાપ નાના બાળકો સાથે અને શિક્ષકોની દોડાદોડી.Pre-K ના … Continue reading

Posted in Daily incidents. | 4 Comments

૨૦૧૩-૨૦૧૪ નવુ વર્ષ

૨૦૧૩-૨૦૧૪ નવુ વર્ષ ૨૦૧૩ નો ઓગષ્ટ મહિનો આવી ગયો અને શાળાનુ નવુ વર્શ શરૂ થઈ ગયું. બાળકો ને આવવાને તો હજી વાર છે પણ અમારી પ્રવૃતિ શરૂ થઈ ગઈ. શાળાકિય પધ્ધતિ ભારત કરતા ઘણી જુદી. શાળા બંધ થાય ત્યારે બધું … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

કોઈ ચુપ રહી જાય!

ઊઘડે જો દ્વાર હૈયાના એક બાંધ તુટી જાય! ભીડી સજ્જડ આંકડી, કોઈ ચુપ રહી જાય. ઈમારત એક સર્જાઈ પ્રેમ વિશ્વાસ ના ચણતરે! એક પથ્થર ખસે ને, બસ કડડભુસ થઈ જાય. સળી ડાખળાં કરી ભેગા બનાવે ઘોંસલો! બને જ્યાં ઘોંસલો ને … Continue reading

Posted in gazal | 6 Comments