Monthly Archives: October 2011

મનોમંથન

નેહા નયન માટે ઘરેથી મેથીની ભાજીનુ થેપલું અને દહીં લઈ આવી હતી. આજે નયન ને થેપલું ખાવાની ઈચ્છા થઈ હતી. બે દિવસ પહેલાં નયન ને ફરી હોસ્પટલ માં દાખલ કરવો પડ્યો. દારુ પીવાની લત કેમે કરી છુટતી નહોતી. વર્ષો ની … Continue reading

Posted in Short stories | 4 Comments

છણાવટ કોણ કરે

ભરમ બંધાય સંબંધ કેરા, છણાવટ કોણ કરે? કોણ પારકાં ને કોણ પોતીકાં, છણાવટ કોણ કરે? લીલેરી વનરાઈમાં ડાળ એક સુકી, છણાવટ કોણ કરે? બારે મેઘ ખાંગા ને તોય સાવ કોરાં, છણાવટ કોણ કરે? હોય પ્રિત સાચી ને પડે જો તિરાડ, … Continue reading

Posted in poems | 5 Comments

ડેનિયલ -૨

આ વર્ષે મારા ક્લાસમાં આવેલો નવો છોકરો ડેનિયલ, એની ઓળખાણ તો આગળ મેં કરાવી જ છે. નાનકડો રમતિયાળ મેક્સિકન છોકરો. શરૂ શરૂ માં બધું નવું નવું હતું એના માટે પણ મહિનામાં જ તો ભાઈ ક્લાસના રંગમા રંગાઈ ગયા. જે ન … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

નેતા

રામ નામે પથરા તરે, ને ગાંધી નામે નેતા. ભુખ્યો સાવજ કરે શિકાર, ના નજર વિણ કારણ ક્યાંય. ભર પેટે, ઝપટે થાળ બીજાનો ભાઈ એ તો અવતાર નેતાનો કોને ફિકર ભાઈ કોઈ જીવે,મરે, હાજરી એમની ભલે સહુને નડે. પાંચસોની પત્તી ને … Continue reading

Posted in poems | 2 Comments