Monthly Archives: September 2018

મિત્ર !!

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી, યાદ એ બચપણની કદી જાતી નથી! સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે, કરી જે દોસ્તી એકવાર, ભુલાતી નથી! રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે, મિત્રતાની એ ઈમારત કાળ થી એ મિટાતી નથી! મળ્યા … Continue reading

Posted in gazal | 5 Comments

૨૦૧૮ ભારતની મુલાકાત!!

૨૦૦૮ મારા દિકરા સમીતના લગ્ન નિમિત્તે હું ભારત ગઈ હતી પછી દસ વર્ષનો ગાળો વીતી ગયો. કંઈને કંઈ કારણસર છેલ્લા દસ વર્ષથી ભારત જઈ શકી નહોતી. અમેરિકા આવીને પણ મેં મારો શિક્ષક તરીકેનો વ્યવસાય જ ચાલુ રાખ્યો હતો અને જ્યાં … Continue reading

Posted in Uncategorized | 4 Comments

ખળભળી મચી છે આજે!

અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે! કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે! માંડીને ગુંચળુ સાપણ જેમ ફુત્કારે ભલેને ઈચ્છા, બની ટોપલી મદારીની, ઈચ્છઓની શૂળી છે આજે! સપનાની દુનિયાને ક્યાં નડે છે અંતર જોજનોના, ભરવા છલાંગ આભે જોઈએ હિંમત, ખુટી … Continue reading

Posted in gazal | 2 Comments