Monthly Archives: December 2011

વીતેલાં વર્ષો

વીતેલાં વર્ષો યાદો નો થાળ ભરી જાય રહી જે પળ બાકી, હિસાબ આપી જાય. વર્ષોની બાદબાકી ને જીવન નો ગુણાકાર બસ એક પળ, મસ્તીનો ખુમાર આપી જાય. વર્ષ એક ઉમેરાય, ને જીવન ઘટતું જાય દેખાય હાથવેંત મા, ને તાળી આપી … Continue reading

Posted in poems | 2 Comments

ટ્રીસ્ટન-૨

ટ્રીસ્ટન ગયા વર્ષે મારા ક્લાસમા આવ્યો. ત્યારે એની ઉંમર લગભગ સાડા ત્રણ વર્ષની હતી એટલે એ અદધા દિવસ માટે આવતો હતો, પણ એટલો સમય પણ એને સાચવવો એ અમારા માટે જાણે મોટી જવાબદારી હતી. જે છોકરાને કશી વાતનો ડર ન … Continue reading

Posted in Daily incidents. | 3 Comments

ડેનિયલ-૩

ડેનિયલ અમારો નાનકડો મેક્સિકન છોકરો. હજી તો મે એની ઓળખાણ જ કરાવી છે અને અમારા મિત્રો મે એ લાડકો પણ થઈ ગયો. હમણા ઘણા દિવસથી એના વિશે લખાયું નહોતુ તો નવીનભાઇ ની તાલાવેલી વધી ગઈ. મને કહે ડેનિયલ ક્યારે આવશે? … Continue reading

Posted in Daily incidents. | 1 Comment