Monthly Archives: February 2011

નમસ્તે કેનેડા

બેસી ચુકી છે ઋતુ વસંતની પણ શિયાળો જવાનુ નામ લેતો નથી. ક્યારેક ઠંડીના ચમકારા તો ક્યારેક વરસાદના સપાટા ક્યારેક પવનના સુસવાટા. વિત્યા દિવસો અને મહિનાઓ વરસતી હિમવર્ષા અને કાતિલ ઠંડીના તો પણ ન જાણે, એવું અનુભવીએ છીએ કે હજુ કેટલો … Continue reading

Posted in Uncategorized | Leave a comment

દિકરી

દિકરો ભલેને હોય ડહાપણનો દરિયો, પણ દિકરી તો વહાલનો દરિયો. નાનકડી નમણી એ આંખો મટકાવતી ને ગુલાબી ગાલો પર સ્મિત મધુરું રેલાવતી. પગલી એ નાનકડી પાડતી ને હૈયા એ સૌના રણઝાવતી. ટહુકો મધુરો એનો ગુંજતો ને ભરતો ઉલ્લાસ ખુણે ખુણે. … Continue reading

Posted in poems | 1 Comment

દ્રષ્ટિ

કરે ઈશારો આંખડીને સમજી જાય મન બને નજર તીરછી ગોરીની ને, ઘેલાં બને સહુ જન. આંખો આંખોની ભાષામા નહિ શબ્દોનુ કોઈ કામ ભલે કહેવાય પ્રેમ આંધળો, પણ દિઠા વિના નવ થાય પ્રેમ. દિઠા વગરના આર્શિવાદે, બની દ્રૌપદી પાંચ પતિ તણી … Continue reading

Posted in Uncategorized | Leave a comment

પ્રેમ

પ્રેમ કાંઇ ત્રાજવે તોળાતો નથી, એ તો બસ થઈ જાય છે. કર્યા દિદાર તારા જે ઘડી બે ઘડી મિલન ની આશમા, કાંઇક ઘડીઓ વહી જાય છે. ન નડે ઉમર નો તકાજો ન ભાષાની ભૂતાવળ નજરું મળી ન મળી ત્યાં હૈયું … Continue reading

Posted in Uncategorized | Leave a comment

યાદ છે

યાદ છે મને એ ઘર જ્યાં હું જન્મી, જ્યાં સૂરજ ના કુમળા કિરણો ભરતા ઉજાશ મુજ નયનોમા યાદ છે મને એ માનો પ્રથમ સ્પર્શ, જેને જગવી ચેતના મુજ જિવનમા પાઈને અમૃત રસ યાદ છે મને પિતાનો એ પ્રથમ સ્પર્શ ભરીને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

ધરતી નો છોરું

હાંરે હું તો ધરતી નો છોરું હું તો ધરતી નો છોરું હોય સમજ નાસમજ તોય હું તો ધરતી નો છોરું ઉડતા પતંગિયા ની સાથ મારે ઉડવું છે ડાળ ડાળ, પામવો છે પ્રેમરસ થઇને ગુલાબ લાલ લાલ. સરતી માછલીઑ સંગ મારે … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વરસ

જોડાયું જે જન્મ સાથે મારા, વધતું રહ્યુ મુજ સાથે સદા હે વરસ! કાયા પડછાયા ની માયા આપણી સદા. કદી ન લાગ્યો ભાર તુજને,અનહદ પળોનો હિસાબ તુજ શિરે હૈયું તારું સાગર સમું વિશાળ, શમાવે જિવન કેરી પળો બેહિસાબ. આંખ મીચતા ચાલે … Continue reading

Posted in Uncategorized | Leave a comment