Monthly Archives: June 2016

વાત અમારા દિમીતારની !!

જુન મહિનો અમારા સ્પેસીઅલ નીડ બાળકો માટે ESY (Extended school year) તરીકે ઓળખાય. અવનવા અનોખા આ બાળકોની પ્રગતિ ધીમી ન પડી જાય એટલે ઘણા બાળકોને એક મહિનો વધુ સ્કૂલમાં આવવાનો લાભ મળે. આ મહિનામાં અમને શિક્ષકોને પણ નવા બાળકો સાથે સમય … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

વાત અમારી સાઝિયાની !!

માનવીનુ મન પણ કેવું અજાયબ છે. એક વાતનુ અનુસંધાન ક્યાંથી ક્યાં જોડાઈ જાય છે!! અમેરિકામાંજેમ સમયના પટ્ટા, તેમ ઉત્તર અને દક્ષિણમા શાળાકિય વર્ષ પણ અલગ. અમારા ટેક્ષ્સાસમાં મે મહિનાના અંતભાગમાં સ્કૂલ બંધ થાય અને જુન મહિનામાં સમર સ્કૂલ હોય.  અહીંના બાળકો માટે NCLB … Continue reading

Posted in Daily incidents. | Leave a comment