Monthly Archives: January 2018

હાઈકુ

૧ – પીળું પાંદડું, કરમાઈને ખરે! જેમ જીવન! ૨ -કરે પ્રતિક્ષા, વસંત આવવાની ઠુંઠુ ઝાડવું!! ૩ – બોખલે મોઢે હસતી તસવીર ટીંગાય ભીંતે! ૪ – જતી જિંદગી, ગુજરે ક્ષણ ક્ષણ વિના આધાર!! હાઈકુ પાનખર પર (જીવન કે કુદરત) શૈલા મુન્શા … Continue reading

Posted in Haiku | Leave a comment

નોઆ

ત્રણ વર્ષનો નોઆ ડિસેમ્બર ૨૦૧૭ની મધ્યમાં લગભગ નાતાલની રજાઓ શરુ થતાં પહેલા અમારા ક્લાસમાં આવ્યો. માતા પિતા શિકાગોથી આવ્યા હતા. મૂળ મેક્સિકોના વતની એટલે શિકાગોની બર્ફીલી આબોહવા માફક ના આવી. નોઆ એમનુ પહેલું સંતાન એટલે સ્વભાવિક સઘળો પ્રેમ એના પર … Continue reading

Posted in Daily incidents. | 3 Comments