Monthly Archives: February 2015

કોઈ સાથી નથી!

જામ ભલે ને રહ્યો છલકતો સાકી નો, બની મસ્ત ઝુમનાર, કોઈ સાથી નથી. પ્રીત ને બનાવી પ્યાદું, રમતો એ રહ્યો! માશુકા ના શહર મા એની કોઈ માફી નથી. મુખવટો ગુમાન નો ઓઢી હસતો રહ્યો! દિલમા ભરી ઉદાસી, કોઈથી છાની નથી. … Continue reading

Posted in gazal | 2 Comments

હાઈકુ

૧ – પ્રેમનો માર્ગ, વિના સાથી અધુરો કેમ ખુટશે? ૨ – વેલેન્ટાઈન તહેવાર પ્રેમનો ક્યાં છે પ્રેમ? ૩ – મીરાનો પ્રેમ, છે જગથી નિરાળો! કનૈયા સંગ. ૪ – ચાંદની રાત, બને અમાવસ શી! દિલ તુટતાં. ૫ – ક્યાં માંગુ પ્રેમ? … Continue reading

Posted in Haiku | 2 Comments

રૂપા ના લગન

માધવ ગામ નો પગી, ભલભલા ચોરના પગલાં પારખે પણ આજે એના હૈયા માથી ઊંડા નિહાહા નેકરી રહ્યાં. રાત વરતની રૂપલી ની બેબાકળી ચીસો એના કાળજા પર જાણે કરવત ફેરવતી હોય એવુ લાગતું. મંગુ સામે તો એ ભડની જેમ હિંમત દાખવતો … Continue reading

Posted in Short stories | Leave a comment

હાશકારો

કેલિફોર્નિઆની વાર્તા સ્પર્ધા બેઠક જે શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા ના “શબ્દોનુ સર્જન” દ્વારા આયોજિત કરવામા આવી હતી, એમા આ વાર્તા બીજા નંબરના ઈનામની હકદાર બની છે. હાશકારો સ્વાતિ હાથમા ચા નો કપ લઈ સવાર નો કુમળો તડકો માણી રહી હતી. ચારે … Continue reading

Posted in Short stories | 1 Comment