Monthly Archives: April 2016

વાત આ દાદીમાની (અમારી સાહીરા)

“માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ; નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ!” – મકરંદ દવે મકરંદભાઈ જેવા આધ્યાત્મિક અને અલગારી કવિની આ પંક્તિ અમારા આ અનોખા બાળકો માટે જ જાણે સર્જાઈ હોય એવું લાગે છે. દાદીમા શબ્દ વાંચી … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

દીમાન્તે

આંધળાની સામે તમે મૂક્યો અરીસો, ને પાંગળાની પાસે મૂક્યો પહાડ; બહેરાની આસપાસ સૂનમૂન ઊભા છે અહીં પંખીના ટહુકાના ઝાડ!    – સુરેશ દલાલ દીમાન્તે જેવા અબૂધ બાળકની પણ એવી જ કોઈ વિડંબણા હતી. માબાપના છૂટાછેડાનુ પરિણામ એ ભોગવી રહ્યો હતો. દીમાન્તે એક … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

વેલેન્ટીનો

ત્રણ વર્ષનો વેલેન્ટીનો આમ તો ગયા વર્ષના અંતમા મારા ક્લાસમા આવ્યો. ગોરો મજાનો અને રેશમી સોનેરી ઝુલ્ફા વાળો.પરાણે વહાલ કરવાનુ મન થાય એવો. થોડું થોડું બોલતા શીખ્યો હતો. મા ની ગોદ છોડી પહેલીવાર અજાણ્યા બાળકો ને સ્કુલ ના વાતાવરણ મા … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

હસવુ કે રડવું

  અમેરિકામા વર્ષોથી મંદ બુધ્ધિના બાળકો સાથે કામ કરુ છું, અને આ બાળકો નો વિકાસ ધીમો હોય કે પ્રગતિ બીજા સામાન્ય બાળક જેટલી ના થાય એ સમજી શકાય એમ છે, તોય આ બાળકો ઘણીવાર અમને અચંબિત કરી દે છે ને અમને લાગે છે કે આ બાળકો જેવા હોશિયાર કોઈ નથી. … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

મીકેલ

“પતંગિયું ક્યે મમ્મી મમ્મી ઝટ પાંખો પ્હેરાવ, ઉઘડી ગઈ છે સ્કૂલ અમારી ઝટ હું ભણવા જાંવ”  કૃષ્ણ દવે રંગબેરંગી પતંગિયા જેવો નાજુક, શરમાળ અને અવનવા રંગોને પોતાના મા સમાવતો મીકેલ સ્કુલમા જેવા ત્રણ વર્ષ પુરાં થયા કે આવવા માંડ્યો. જાણે પેલા પતંગિયાની … Continue reading

Posted in Uncategorized | Leave a comment

બ્રીટની

“સદા માટે ચાલી બચપણ ગયું તો પણ કદી રહું છું માણી હું શિશુસહજ ભાવો અવનવા”  સુરેશ દલાલ શિક્ષીકા તો હું જન્મજાત છું, પણ અમેરિકા આવી નાના બાળકો અને તે પણ માનસિક રીતે પછાત બાળકોને ભણાવવાનુ શરૂ કર્યું ને રોજ નવા … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

મિકાઈ

“જનનીની જોડ સખી નહિ જડે રે લોલ!  કવિ બોટાદકર ઊઘડતી સ્કુલે અમારા ક્લાસમાં નવો છોકરો આવ્યો, નામ એનુ મિકાઈ. મા આફ્રિકન અમેરિકન અને બાપ મેક્સિકન. મિકાઈ આ જાન્યુઆરી માં પાંચ વર્ષનો થયો પણ પહેલા કોઈ સ્કુલમા ગયો નહોતો. વાચા પણ પુરી … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

દમાની

કેવા કેવા નોખા ને અનોખા બાળકો આટ આટલા વર્ષોમા મારા હાથ નીચેથી પસાર થયા. દરેકની કહાણી જુદી, હર એકનુ ઘડતર જુદુ અને વળી હર કોઈનો દેશ જુદો. અમેરિકાની આ જ તો કહાની છે. ભાત ભાતના લોકો અહીંયા જીવે.  કોઈ ગોરા … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

બ્રેનડન

 “હાંરે હું તો ધરતી નો છોરું હું તો ધરતી નો છોરું હોય સમજ નાસમજ તોય હું તો ધરતી નો છોરું” બ્રેનડનને મળતા મારા જ એક કાવ્યનીઆ પંક્તિ મને આપોઆપ સ્મરી આવી. ચાર વર્ષનો બ્રેનડન અમારા ક્લાસમા આ વર્ષે નવો દાખલ થયો. … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

એડમ

“હું નહિ બોલું જાવ. નાના નાના તારાઓને તેજ તમારું દેખાડીને કેમ કરો છો હાવ? સૂરજદાદા, સૂરજદાદા, હું નહિ બોલું જાવ”… -કૃષ્ણ દવે અમારા એડમ ભાઈ પણ કાંઈ એવા જ છે. સૂરજદાદાને નહિ પણ જાણે અમને શિક્ષકોને કહેતો હોય કે જાવ … Continue reading

Posted in Daily incidents. | Leave a comment