Monthly Archives: November 2014

તે પહેલા!

માણવી છે એકલતા કોઈ આપે તે પહેલા, છુપાવવા છે જખમ કોઈ પામે તે પહેલા. સમેટી લઉ હાથેળીમા આ સરી જતી રેત! બાંધવા છે મિનારા રેતના, તુટે તે પહેલા. દોરંગી આ દુનિયાની રીત સાવ નિરાળી, છુપાવું આંસુ મન મહી, હૈયું ઝુરે … Continue reading

Posted in gazal | 8 Comments