Monthly Archives: February 2016

હાઈકુ

૧ – ખીલી જ્યાં કળી, બદલાઈ મોસમ, આવી વસંત! ૨-જડ સા વૃક્ષો, કુંપળ બની ફુટ્યા! આવી વસંત! ૩- સુની એ કોખે, પાંગર્યું જીવન ને, આવી વસંત! ૪- સ્પર્શ પહેલો, પ્રીતમની બાહોંનો, આવી વસંત! ૫-સુનુ આંગણુ, ખીલ્યું પૌત્રી પગલે, આવી વસંત! … Continue reading

Posted in Haiku | 5 Comments

એલેક્ષ્ઝાન્ડરા (એલી)

પાંચ વર્ષની એલેક્ષ્ઝાન્ડરાને જ્યારે સ્કુલમા એડમિશન મળ્યુ ત્યારે એને regular K.G. (kindergarten) ના ક્લાસમા મુકવામા આવી. એલી એનુ ઘરનુ નામ, અને ભાઈ હું પણ એને એલી જ કહીશ. એલેક્ષ્ઝાન્ડરા કહેતા કહેતા તો સવાર પડી જાય. એલીને તમે જુઓ તો ગોરી ગોરી, … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

હકીકત!

  વાવવાં જો હોય કોઈ સપના તો, દિલ રાખવું પડે છે મજબુત! ફસલ પાકશે કે નહિ, એ બાહેંધરી સપના નહિ, માનવીની ધગશ આપે છે. મંઝિલ તો સામે જ છે, બસ! પગલું પહેલું જો ઉપડે, તો રસ્તો સાફ છે! બેસીને કિનારે, … Continue reading

Posted in poems | 6 Comments