Monthly Archives: May 2011

બ્રેન્ડન-૨

બ્રેન્ડન જ્યારે અમારા ક્લાસમા આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો. મા બાપ બન્ને બહેરા મુંગા પણ બ્રેન્ડન સાંભળી શકતો. વાચા પુરી ખુલી નહોતી. ઉમરના પ્રમાણ મા નાનો લાગે પણ ગોરો ચિટ્ટો અને હસતો ચહેરો. બધા સાથે હળી મળી જાય, પરાણે વહાલો … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

કોઈ ભીંતેથી આયના ઉતારો

કોઈ ભીંતેથી આયના ઉતારો કે નજરૂં ના નુર ઝાંખા પડે કોઈ ટોડલે થી તોરણ ઉતારો કે શરણાઈઓ ના સુર ધીમા પડે કોઈ મેડીએ થી માણ ઉતારો કે તાલ મંજીરા ના ઓછા પડે કોઇ હૈયા ના ગુમાન ઉતારો કે જીવતર ના … Continue reading

Posted in poems | 3 Comments

શબ્દ

શબ્દ ને મૌન હોય એમ પણ બને અને વળી શબ્દથી કોઈ ઘવાય, એમ પણ બને. શબ્દની માયાજાળ અનોખી કોઈને તારે, કોઈને ડુબાડે, કોઈને હસાવે, કોઈને રડાવે એ ખુબી શબ્દની. પહોંચે માનવી ઉન્નતિના શિખરે બસ એક શબ્દ થકી, અને વળી એજ … Continue reading

Posted in poems | 1 Comment

મુહોબ્બત

મળવી મુશ્કેલ મુહોબ્બત જગમા મળે તો સાચવવી મુશ્કેલ મુહોબ્બત જગમા ના કિમત સમજાય એની હોય નજર સામે જ્યારે, થાય પસ્તાવો જીવનભરનો જાય સરકી પલમા જ્યારે. માગે કુરબાની ઘણી મુહોબ્બત બસ આપવાનુ જાણે મુહોબ્બત મુહોબ્બત ખુદાનુ રૂપ બીજું હ્રદય સિવાય ઘર … Continue reading

Posted in poems | Leave a comment

દિકરી

દિકરો ભલેને હોય ડહાપણનો દરિયો, પણ દિકરી તો વહાલનો દરિયો. નાનકડી નમણી એ આંખો મટકાવતી, ને ગુલાબી ગાલો પર સ્મિત મધુરું રેલાવતી. પગલી એ નાનકડી પાડતી, ને હૈયા એ સૌના રણઝાવતી. ટહુકો મધુરો એનો ગુંજતો ને ભરતો ઉલ્લાસ ખુણે ખુણે. … Continue reading

Posted in poems | 2 Comments

પથ્થર!!

પથ્થર જો રહે પથ્થર, ઉગામી, બનાવે હથિયાર સહી ઘા ટાંકણા નો પુજાય સર્વત્ર બની મૂરત. ઉગે ફુલ વનરાવન, ખીલે ખીલે ને કરમાય, વિણતી એ ફુલ પ્રેમભીની રાધિકા, બને ફુલમાળ, કાનાનો શણગાર ઘા શબ્દનો તાતો તલવારથી, વિંધાય મનડું, કદી ના સંધાય … Continue reading

Posted in poems | 1 Comment

દ્રષ્ટિ

કરે ઈશારો આંખડીને સમજી જાય મન બને નજર તીરછી ગોરીની ને, ઘેલાં બને સહુ જન. આંખો આંખોની ભાષામા નહિ શબ્દોનુ કોઈ કામ ભલે કહેવાય પ્રેમ આંધળો, પણ દિઠા વિના નવ થાય પ્રેમ. દિઠા વગરના આર્શિવાદે, બની દ્રૌપદી પાંચ પતિ તણી … Continue reading

Posted in poems | 2 Comments