Monthly Archives: June 2015

તમે તો એવા ને એવા જ રહ્યા!

આજે શનિવાર હતો, કામે જવાનુ કોઇ બંધન નહોતુ એટલે સુહાની જરા આરામ થી ઊઠી. એના નામની જેમ સવાર પણ સુહાની જ હતી. હજી ગરમી ની શરૂઆત થઈ નહોતી. બહાર આકાશ સ્વચ્છ હતું અને બારીના બ્લાઈન્ડમા થી દેખાતી ભુરાશ મન ને તાજગી … Continue reading

Posted in funny articles. | 1 Comment

ડાયરી!

અમેરિકા મા તો આમ પણ જીવન એટલુ વ્યસ્ત હોય કે બીજા કશાનો વિચાર કરવા જેટલો સમય જ હોતો નથી, તોય નિરાલી ના મનમા કેટલાય દિવસથી એક વિચાર ઘુમરાયા કરતો હતો જે જાગતા, સુતા એનો પીછો નહોતો છોડતો. અચાનક બનેલો કોઈ … Continue reading

Posted in Short stories | 7 Comments

મલકતુ મૌન!

મૌન ને પણ હોય છે ભાષા,સાંભળી છે કદી, કશું કહેવાની ક્યાં જરૂર, અનુભવી છે કદી? કીડીઓ ની ચાલતી હાર ને,નિહાળતુ બાળ વાંચ્યુ છે કુતૂહલ આંખમા એની કદી? રોજ લસરવું લસરપટ્ટી પર, રોજ  આનંદ ને હસી, કલકલતું હાસ્ય, એ નિર્દોષતા માણી છે કદી? આવે કોઈ યાદ પાંપણને … Continue reading

Posted in poems | 8 Comments