Monthly Archives: April 2018

અષાઢની મેઘલી રાતે

આજ સવારથી વરસાદ અનરાધાર વરસતો હતો. મુંબઈનો વરસાદ આવે ત્યારે મુંબઈનુ જન જીવન ઠપ્પ થઈ જાય એવો વરસે. અષાઢે બારે મેઘ ખાંગા થાય એમ કહેવાય એમા આજે અષાઢી બીજ અને રથજાત્રાનો દિવસ. વરસતા વરસાદમાં ભક્તજનો ભગવાનના રથના દોરડાને ખેંચવા પડાપડી … Continue reading

Posted in Short stories | 9 Comments