Monthly Archives: March 2013

કેમ!

રંગોની આ દુનિયામા એક માનવી બેરંગ કેમ? ભીતર હોય રૂપ જુદું, અને બહાર જુદો રંગ કેમ! માંહ્યલું ખદબદે બેસુમાર ક્રોધ ને નફરતથી, મુખ પર ઓઢે મુખવટો, નમ્રતા ને પ્રેમ નો કેમ? ધરતી ને પેટાળ ભલેને ભભુકતો હોય લાવા ભરપુર, ધરા … Continue reading

Posted in gazal | 4 Comments