Monthly Archives: January 2013

મીકેલ – ૨

મીકેલ જ્યારે ક્લાસમા નવો હતો ત્યારે થોડું શરમાતો અને બધા સાથે જલ્દી ભળી નહોતો જતો., પણ ક્લાસના નિયમો પાળવામા એક નંબર. આટલા વર્ષોમા મેં એના જેવો ડાહ્યો છોકરો જોયો નથી. કોઈપણ વાત એને બે વાર કહેવી ના પડે. સરસ રીતભાત … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

મીકેલ-૧

વેલેન્ટીનો અને મીકેલ લગભગ સાથે જ સ્કુલમા આવ્યા. મીકેલ વેલેન્ટીનો કરતાં બે મહિના મોટો એટલે એ બે મહિના પહેલા આવ્યો. જેવા ત્રણ વર્ષ પુરાં થયા કે એ સ્કુલમા આવવા માંડ્યો. અમારા ક્લાસમા ત્રણ વર્ષે બાળક આવવાનુ શરૂ કરે અને જલ્દી … Continue reading

Posted in Daily incidents. | 3 Comments

વિદાય

જે વિદાય થઈ ગયું, એને આપણે ઈતિહાસ કહીએ છીએ. સર્જન થઈ ને જે ગયું, એને આપણે વિસર્જન કહીએ છીએ. અરે! આ જગમા રહીને, ગર્વ થાય એને મિથ્યાભિમાન કહીએ છીએ. જે મળ્યું એને મહાલ કર, જે નથી તારૂં, ન બન્યું તારૂં, … Continue reading

Posted in poems | 7 Comments

વેલેન્ટીનો-ભાગ-૩

રમતિયાળ અને સોનેરી ઝુલ્ફાવાળા વેલેન્ટીનો ને તો હવે આપ સહુ સારી રીતે ઓળખી ગયા હશો. ક્યારેક હસીને ક્યારેક જીદ કરીને તો ક્યારેક ભેંકડો તાણીને પોતાની વાત મનાવવામા એ પાવરધો છે. એટલો તો મીઠડો છે કે એની સાથે સખત હાથે કામ … Continue reading

Posted in Daily incidents. | 4 Comments