Monthly Archives: April 2011

અલગ વાત છે

હોઠ હસે પણ ભીતર હૈયું ચુપ તે અલગ વાત છે શબ્દ તો નીકળે, વાચા મૌન તે તો અલગ વાત છે. ગગન ગોરંભાય, વાદળ ગરજી ને વિખરાય વ્યાકુળ ચાતક તરસે બુંદ, તે તો અલગ વાત છે. પનિહારી પનઘટ ને ઘાટ, નિહાળતી … Continue reading

Posted in poems | 5 Comments

યાદ છે

યાદ છે મને એ ઘર જ્યાં હું જન્મી, જ્યાં સૂરજ ના કુમળા કિરણો ભરતા ઉજાશ મુજ નયનોમા યાદ છે મને એ માનો પ્રથમ સ્પર્શ, જેને જગવી ચેતના મુજ જિવનમા પાઈને અમૃત રસ યાદ છે મને પિતાનો એ પ્રથમ સ્પર્શ ભરીને … Continue reading

Posted in poems | Leave a comment

ધરતી નો છોરું

હાંરે હું તો ધરતી નો છોરું હું તો ધરતી નો છોરું હોય સમજ નાસમજ તોય હું તો ધરતી નો છોરું ઉડતા પતંગિયા ની સાથ મારે ઉડવું છે ડાળ ડાળ, પામવો છે પ્રેમરસ થઇને ગુલાબ લાલ લાલ. સરતી માછલીઑ સંગ મારે … Continue reading

Posted in poems | Leave a comment

વરસ

જોડાયું જે જન્મ સાથે મારા, વધતું રહ્યુ મુજ સાથે સદા હે વરસ! કાયા પડછાયા ની માયા આપણી સદા. કદી ન લાગ્યો ભાર તુજને,અનહદ પળોનો હિસાબ તુજ શિરે હૈયું તારું સાગર સમું વિશાળ, શમાવે જિવન કેરી પળો બેહિસાબ. આંખ મીચતા ચાલે … Continue reading

Posted in poems | Leave a comment

કળી

ખીલતી કળી વાત કહેતી જાય રે! વાયરા સંગ મહેક ફેલાવતી જાય રે! જીંદગી ભલે ને હોય નાની મધુરી ખીલી ને કરમાય, તોય ખીલતી જાય રે! બીજ માથી કળી ને વળી ખીલે ફુલ અનેરૂં સહીને દુઃખ, બસ સુગંધ રેલાવતી જાય રે! … Continue reading

Posted in poems | 1 Comment

જો જો ગંભીર ના થતાં

આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે … Continue reading

Posted in funny articles. | Leave a comment

વિવિયન સ્ટોન

૭૫ વર્ષની વિવિયન સ્ટોન મારી સાથે સ્કુલમા કામ કરે છે. વર્ષો પહેલાં પતિથી છૂટાછેડા લીધા અને એક દિકરો ને બે દિકરીને એકલે હાથે ભણાવી મોટા કર્યા. ત્રણે સંતાનો પોતાનો જીવનસાથી શોધી પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. વિવિયન સ્વભાવે હસમુખી સેવાભાવી … Continue reading

Posted in Short stories | 6 Comments

કુદરત

એક તરફ ચાંદની બીજે ચમકારા, એક તરફ તારલા ટમટમે બીજે વીજ લીસોટા. કુદરત કેરા ખેલ અવનવા, હર પળ દર્શાવે રુપ નવાનવા. એક તરફ ઢળતો સૂરજ,બીજે ઉગતો ચાંદ એક તરફ સોનેરી સંધ્યા, બીજે ઉમડતા વાદળ ઘનેરા. ક્યાંક છલકાતું ઘોડાપુર ને ક્યાંક … Continue reading

Posted in poems | Leave a comment

દમાની

દમાની આ વર્ષે આવ્યો છે. પાંચ વર્ષનો દમાની આફ્રિકન અમેરિકન છોકરો છે. વાંકડિયા વાળ અને ચહેરે મોહરે સામાન્ય બાળક જેવો જ લાગે પણ મંદ બુધ્ધિ બાળક મા એની ગણતરી થાય. ઘરમા એકનો એક એટલે જલ્દી રમકડાં કે કોઇ વસ્તુ બીજા … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં … Continue reading

Posted in Collection of songs and gazal | Leave a comment