Monthly Archives: May 2018

માનવી !!

હાથીના ચાવવાના દાંત અને દેખાડવાના દાંત જુદા, એ તો ઈશ્વરની મહેર છે એમા હાથીનો ક્યાં વાંક? એજ ઈશ્વરે ઘડેલો માનવી, ભીતર કાંઈ અને બહાર કાંઈ!!!! એમા કોનો વાંક? સાપને આપ્યું ઝેર, પણ ડંખેના વિનાકારણ પણ માનવી ભીતર કાંઈ અને બહાર … Continue reading

Posted in poems | 3 Comments