Monthly Archives: February 2014

તસનીમ

ચાર વર્ષની તસનીમ એક અરેબીક છોકરી. સોનેરી વાંકડિયા વાળ અને માંજરી આંખો. રૂપાળી ઢીંગલી જેવી લાગે. નાતાલની રજા પહેલા સ્કુલમા આવી. ખુબ બોલકી અને આખો દિવસ એના મોઢે એના પિતાનુ નામ હોય. મારા ડેડીએ મને તૈયાર કરી, મને કુકી આપી, … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

ખુમારી

આઈરીન એટલે હાસ્ય નો ખજાનો. હમેશ હસતો મુસ્કુરાતો ચહેરો. જ્યારે એ આઠ વર્ષની હતી ત્યારે માબાપ બ્રઝિલ થી અમેરિકા આવીને વસ્યા.આઈરીન ને નાનપણથી શિક્ષીકા બનવાનો શોખ અને તે એણે પુરો પણ કર્યો. છેલ્લા પચીસ વર્ષથી પ્રાથમિક શાળામા ચોથા ધોરણ ના … Continue reading

Posted in Short stories | 7 Comments

સ્વભાવ

કહેવાય છે ને કે વહેમનુ કોઈ ઓસડ નહિ ને સ્વભાવની કોઈ દવા નહિ. કોઈનો પણ સ્વભાવ બદલવો મુશ્કેલ જ નહિ પણ અસંભવ જ લાગે. માણસ અભણ હોય કે ભણેલો, સ્ત્રી હોય કે પુરૂષ, જવાન હોય કે વૃધ્ધ બધાને આ નિયમ … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

આ અમારૂં ઘર છે.

પાંસઠ વર્ષની સવિતા. જીવનભર બીજાની માન્યતા અને બીજાના વિચારોના આધારે જીવતી રહી. આપણા સમાજની એ ખાસિયત, અરે! આપણા સમાજની નહિ બધાની જ એ ખાસિયત, સલાહ આપવી બધાને જ બહુ ગમે પણ લેવી બહુ અઘરી પડે. નાનપણ મા માબાપની સલાહને અનુસરી, … Continue reading

Posted in Short stories | Leave a comment

મારે કોઈ ઘર નથી

સવિતા પાંસઠ વર્ષની વયે પહોંચવા આવી. મધ્યમવર્ગી માબાપને ત્યાં જન્મ અને બાળપણની બસ એટલી યાદ કે પપ્પાની ખુબ લાડકી અને સામાન્ય જરૂરિયાત પુરી કરવામા માબાપે કોઈ કચાશ રાખી નહોતી. દિકરી હોવા છતાં ભણવા માટે પુરતું પ્રોત્સાહન આપી જીવનમા પગભર થતાં … Continue reading

Posted in Short stories | Leave a comment