Monthly Archives: March 2015

આવી વસંત

૧૯૩૦ની સાલ અને ભારતભરમા આઝાદી નો જુવાળ. ગાંધીજી ની દાંડીકુચ ની હાકલ. ઘરે ઘરથી લોકો દાંડીકુચમા જોડાવા નીકળી પડ્યા હતા. રમણભાઈ પણ એમાના એક હતા. શાંતાબેનની પણ ઘણી ઈચ્છા હોવા છતા એ જોડાઈ ના શક્યા કારણ એમને છેલ્લા દિવસો જતા … Continue reading

Posted in Short stories | 2 Comments

છુટાછેડા

સોનેરી વાંકડિયા વાળ, અને પચાસ વર્ષે પણ જાજરમાન લાગે એવી એલિઝાબેથ એના મિત્ર વર્તુળમા એલીના નામથી જાણીતી. ગોરી ગોરી અમેરિકન યુવતી. જો કે યુવતી તો ના જ કહેવાય પણ જ્યારે પણ માઈકલનો ફોન આવે તો જાણે સોળ વર્ષની ટીનએજ બાળકી … Continue reading

Posted in Short stories | 1 Comment

હાઈકુ

૧- કથા ને વ્યથા, જોડાય ના ક્દી શું? વ્યથા જ કથા. ૨-આવી વસંત સફેદી ચારેકોર, કમી રંગની 3- રંગાય મન. ભરી છાબ રંગોની, આવી વસંત. ૪- ખેલશે હોળી વિધવા મથુરાની કાળાશ દુર. ૫- લોહીની હોળી જગવે ધર્માંધતા રાજનેતા ઓ. ૬- … Continue reading

Posted in Haiku | Leave a comment

બિંબ પ્રતિબિંબ

ઉમાનો પાંચમો જન્મદિવસ. ખુબ બોલકી એ લાડકી પૌત્રી ના સવાલોનો મારો કદી ખુટે નહિ. અજબની એની દુનિયા, અમારી એ ઢીંગલી નો સંસાર એની ઢીંગલી ની આસપાસ જ ઘુમે. ફોન કરીએ તો કહેશે “નાની હમણા હું બહુ બીઝી છું ઢીગલી ને … Continue reading

Posted in Short stories | 5 Comments