Monthly Archives: August 2015

ખુશી!

ખુશી જો છલકાય આંખો થી તો પ્યાર બની જાય, કોઈ કહે ના કહે,ચહેરાની એ મુસ્કાન બની જાય. અબોધ એ બાળકીની આંખો જો કહાની બની જાય, કહેવાની શી જરૂર, દર્દ ખુદ એક દાસ્તાન બની જાય. સરી જતી જિંદગીનો દોર થામી કોણ … Continue reading

Posted in poems | 4 Comments

ગુરુ પુર્ણિમા

ગુરૂપુર્ણિમા. ભારતમા ઉજવાતો ગુરૂ વંદના નો દિવસ. આપણી પ્રાચીન પરંપરા. રામાયણ, મહાભારત મા કઈં કેટલાય ઉદાહરણ જોવા મળે કે ગુરૂ જો ગુરૂ દક્ષિણામા અંગુઠો માંગે તો એકલવ્ય વિના વિલંબે અંગુઠો કાપી ગુરૂના ચરણે ધરે. આજના જમાનામા કોઈ ગુરૂ એવી દક્ષિણા … Continue reading

Posted in Daily incidents. | Leave a comment