Monthly Archives: June 2011

ધબકે છે

કોઈ રાહ બની, તો કોઈ રાઝ બની ધબકે છે. સમજો તો જીવન મહીં સહુ આશ બની ધબકે છે. કોઈ નિરાધાર, તો બને વળી કોઇ આધાર, કોણ જાણે કોણ કોની હામ બની ધબકે છે. ભબુકતો જ્વાળામુખી ભીતર, ને સપાટી સમતલ, ઠારવા … Continue reading

Posted in gazal | 3 Comments

વેદના

સુલેખાને આજે પોતાની ભુલનુ ભાન થયું. જાણે અજાણે એ નયનને કેટલો ખોટો સમજી બેઠી હતી. હમેશ પોતાના દુઃખના દરિયા મા ગોતા ખાતી રહી પણ એ ખ્યાલ ન રહ્યો કે આ દુઃખ ફક્ત પોતાનુ જ નહોતું પણ આખા ઘર પર એક … Continue reading

Posted in Short stories | 3 Comments

પ્રતિબિંબ

બિંબ ને પ્રતિ-બિંબ ને નીરવ એ એકાંત ઈશ્વરી માયા નો સર્જાયો અનોખો ચમત્કાર. રંગોની મેળવણી ને અનોખી દ્રષ્ટિનો પાસ જળ લાગે સ્થળ સમુ, પથરાયો બિલોરી કાચ ડુબતાં એ સૂરજનુ અનેરૂં પ્રતિ-બિંબ છલકતું સમાધિસ્થ જળ પરે ને ઉગતા એ ચંદ્રનુ પ્રતિ-બિંબ … Continue reading

Posted in poems | Leave a comment

સ્વર્ણ જયંતિ લગ્નની

પચાસ વર્ષનુ સાયુજ્ય, ને પચાસ વર્ષનો સહવાસ જીવન ઝુમી ઉઠે બાળ ગોપાળોની સાથ. પાંગરતી ગઈ જીવન વેલ ને પાંગરતો ગયો સંસાર જીવન બાગની ડાળીએ ખીલતા ગયા અનીતા, શૈલેશ, રીટા, રીમ્પલ ને અક્ષય નાજુક ફૂલ સમાન. વહેતી રહી જીવન નૈયા મધુબેનની … Continue reading

Posted in poems | 1 Comment

પરિભ્રમણ

પૃથ્વી કરતી પરિભ્રમણ સૂર્યની આસપાસ, ને વળી કરતો ચંદ્ર પરિભ્રમણ પૃથ્વીની આસપાસ. બાળ કરતું પરિભ્રમણ માની આસપાસ, ને વળી ભમરો કરતો પરિભ્રમણ ફૂલની આસપાસ. કરતી નાર પરિભ્રમણ વડલાની આસપાસ, હરએક પરિભ્રમણે માંગતી દીર્ઘાઆયુ પતિને કાજ. નીસર્યા કાર્તિકેય ને ગણેશ પરિભ્રમણે, … Continue reading

Posted in poems | Leave a comment

તરસ

દરિયા વચ્ચે તરસ પ્યાસની, હોય પાણી ચોપાસ તોય ના બુઝાય તરસ પ્યાસની. રણ વચાળે દોટ મુકતો માનવી, નીર એ તો ઝાંઝવાના ના બુઝાય તરસ પ્યાસની. ભર્યા અખૂટ ભંડાર, તોય આ પામુ ને તે પામુ ના બુઝાય તરસ લાલસાની. મરણની ક્ષણ … Continue reading

Posted in poems | Leave a comment

એમ પણ બને

હૈયા મહી ઉદાસી, ને હોઠ મલકે કદી ગરજતુ મન, અને હોઠ સિવાય એમ પણ બને. દિશાની કોઈ સુઝ નહિ, ને નીકળી પડે જણ ખોવાય ભીડ મહી, અણજાણ રસ્તે એમ પણ બને ખાલી હતી જીંદગી, હમસફર વિણ પુરાયો અવકાશ, ને રંગત … Continue reading

Posted in poems | Leave a comment