Monthly Archives: May 2012

શ્રી બરકત વિરાણી-”બેફામ” ની ગુજરાતી ગઝલ. નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ મને સહેરા એ જોયો છે બહારે તમને … Continue reading

Posted in Collection of songs and gazal | 1 Comment

મારિઆ

આજે હું જે મારિઆ ની વાત કરવા માંગુ છું એ મારા ક્લાસમા નથી. એના નિર્દોષપણા ની વાત મને મારી સખી દીના એ કરી.દીના પણ મારી જેમ ખાસ જરૂરિયાત વાળા બાળકો સાથે કામ કરે છે. દરેકની જરૂરિયાત જુદી જુદી હોય, અને … Continue reading

Posted in Daily incidents. | 1 Comment

જાય છે

જીવન રહે સદા વહેતું,કોઈ આવે ને કોઈ જાય છે. ખીલ્યું તે કરમાય,ને આદિ તેનો અંત આવી જાય છે. જ્યાં ધીખતી ધરા ચાતક જેમ તરસે એક બુંદ પાણી, ત્યાં પ્રચંડ જલપ્રપાતે અખૂટ પાણી વહેતા જાય છે. ધારી નહોતી જીવન મહી એકલતા … Continue reading

Posted in poems | 2 Comments