Monthly Archives: September 2019

વિસરાઈ જાય છે!!

છંદવિધાનઃ ગાલગાગા/ગાલગાગા/ગાલગાગા/ગાલગા નામઃ રમલ છંદ માત્રા ૨૬ જિંદગાનીની કહાની વિખરાઈ જાય છે, તે છતાં યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે! બિરદાવે ખુદને, ને હો બહુ કુશળ માનવી, પણ વખત આવે, હમેશા ભોળવાઈ જાય છે! ફૂલ લાવી ગોઠવો મોંઘા, સજાવો કેટલા, … Continue reading

Posted in gazal | 1 Comment

એક વયે આકાશ ગમે

Originally posted on દાવડાનું આંગણું:
એક વયે આકાશ ગમે         ને એક ઉંમરે માળો. વયની સાથે સમય માંડતો         સ્મરણોનો સરવાળો… મળતો જીવતર કેરો તાળો. ઓરડાનો ઉંબર ઓળંગી આંગણમાં બહુ દોડ્યો. આંગણ મુકી જોતજોતામાં ગલી મહોલ્લો છોડ્યો. પાદરથી આગળ વધવામાં ઉંબર રહી…

Posted in Uncategorized | Leave a comment

કાગડા એ ખાધી ખીર,

કાગડા એ ખાધી ખીર, સહુએ કર્યાં યાદ પૂર્વજોને, વિચારે કાગડો કેમ કરૂં યાદ હું પૂર્વજો ખુદના!! કરી એક દિવસ પૂજા પ્રભુની, ને મળી ગયું પુણ્ય, બાકીના દિવસોએ પાપ કરવાની પાવતી મળી જાય!! ખુદ લોકો જ આપે છે હવા પાખંડીઓને જ્યાં, … Continue reading

Posted in achandas poem | 1 Comment