Category Archives: Collection of songs and gazal

શ્રી બરકત વિરાણી-”બેફામ” ની ગુજરાતી ગઝલ. નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ મને સહેરા એ જોયો છે બહારે તમને … Continue reading

Posted in Collection of songs and gazal | 1 Comment

(મિત્ર દ્વારા ઈ-મૈલમા મળેલ શાયરી ની સોગાત જેના રચનાર વિશે માહિતી ન હોવાં છતાં બધા એનો આનંદ માણી શકે માટે બ્લોગ પર મુકી છે.) સબંધના મોતી પરોવી રાખજો, વિશ્વાસની દોરી મજબુત બનાવી રાખજો, અમે ક્યાં કીધું કે અમારા જ દોસ્ત … Continue reading

Posted in Collection of songs and gazal | Leave a comment

જો હોય – ઉશનસ્

આવી જ એક ક્ષણ હોય, સામે અષાઢઘન હોય; ફણગો ફૂટે અડકતાં જ, ભીનોભીનો પવન હોય; જે તે ચણ્યું ગમે ના, કાચું પીમળતું વન હોય; ઊગી જવાય વાડે, જો આ ક્ષણે વતન હોય; જામીય જાય મૂળિયાં, જો થોડું બાળપણ હોય; સિમેન્ટમાં … Continue reading

Posted in Collection of songs and gazal | Leave a comment

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. – દામોદર ખુશાલદાસ બોટાદકર

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં … Continue reading

Posted in Collection of songs and gazal | Leave a comment

કોણ રોકે?

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે? કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે? આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે? કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે? આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે? કાંઇ ભમરા ગમ … Continue reading

Posted in Collection of songs and gazal | Leave a comment