Category Archives: poems

વિસ્મય!!

હોઈ શકે શું દુનિયા ન્યારી, વિમાસુ બેસીને બારીએ. જાગતી ઈચ્છા ભરૂં એક ડગ, નાનકડી કીકીમા ડોકાતું વિસ્મય. હશે શું મુજ જેવી નટખટ, ન્યારી! ઝુમતા આ ફુલો સમ રંગીન, પ્યારી, ભરૂં હરણફાળનેવહું સમીર સંગ! પગલું રહે અધ્ધર ને વિચારું, જો ગઈ … Continue reading

Posted in poems, Uncategorized | 4 Comments

હકીકત!

  વાવવાં જો હોય કોઈ સપના તો, દિલ રાખવું પડે છે મજબુત! ફસલ પાકશે કે નહિ, એ બાહેંધરી સપના નહિ, માનવીની ધગશ આપે છે. મંઝિલ તો સામે જ છે, બસ! પગલું પહેલું જો ઉપડે, તો રસ્તો સાફ છે! બેસીને કિનારે, … Continue reading

Posted in poems | 6 Comments

ખુશી!

ખુશી જો છલકાય આંખો થી તો પ્યાર બની જાય, કોઈ કહે ના કહે,ચહેરાની એ મુસ્કાન બની જાય. અબોધ એ બાળકીની આંખો જો કહાની બની જાય, કહેવાની શી જરૂર, દર્દ ખુદ એક દાસ્તાન બની જાય. સરી જતી જિંદગીનો દોર થામી કોણ … Continue reading

Posted in poems | 4 Comments

શિખામણ દાદાની

(૯૬ વર્ષના દાદા હરિકૃષ્ણ  મજમુંદાર  જે કેલિફોર્નિઆ થી હ્યુસ્ટન ખાસ  અમારી ગુજરાતી સાહિત્ય સરિતા  ના માનવંતા મહેમાન બની પધાર્યા હતા,  એમનો વાર્તાલાપ અને એમની સાથે ગાળેલી બપોર પછી લખાયેલી અછંદાસ કવિતા જે દાદા ને અર્પણ છે.) કહેવાની વાત કોઈ રહી જાય … Continue reading

Posted in poems | 3 Comments

મલકતુ મૌન!

મૌન ને પણ હોય છે ભાષા,સાંભળી છે કદી, કશું કહેવાની ક્યાં જરૂર, અનુભવી છે કદી? કીડીઓ ની ચાલતી હાર ને,નિહાળતુ બાળ વાંચ્યુ છે કુતૂહલ આંખમા એની કદી? રોજ લસરવું લસરપટ્ટી પર, રોજ  આનંદ ને હસી, કલકલતું હાસ્ય, એ નિર્દોષતા માણી છે કદી? આવે કોઈ યાદ પાંપણને … Continue reading

Posted in poems | 8 Comments

પ્રકોપ!

વા વાયા ને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ! પણ વિફરે જો વાદળ ને કરે કડાકા તો કરીએ શું મારા ભાઈ? ગગન ગોખલે ઉજાશ કરે જો વિજળી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ! પણ ત્રાટકે જો … Continue reading

Posted in poems | 11 Comments

મા ની આશિષ!

મા ની આશિષ! ઝુરતી આંખો આજે પણ ને, નીતરતા આંસુ આજે પણ! રહેતી જે છબી દિલના ખુણે, હર પળ તુજને શ્વસુ આજે પણ! ક્યાંથી લાવું એ વહાલભર્યો સ્પર્શ, નથી પાસે તોય, શોધું આજે પણ.! હતી પાસે તો કરી ના માવજત, … Continue reading

Posted in poems | 2 Comments