Category Archives: Haiku

હાઈકુ

૧ – સપના કેવા? ના થાય પુરા કદી, પુરી જિંદગી! ૨ – લાગણી આપે, ન મળે પાછી સદા, પુરી જિંદગી! ૩ – ના રાખ આશા, વિશ્વાસ ખુદ પર! પુરી જિંદગી! ૪ – ગયા મંદિર, ના ઓળખ્યો ઈશ્વર, પુરી જિંદગી! ૫ … Continue reading

Posted in Haiku | Leave a comment

હાઈકુ !!

૧ – વિતેલી ક્ષણ, આવતી નથી પાછી, પશ્ચાતાપની!!!! ૨ – જીવન સંધ્યા ખરી રહ્યા દિવસો, વૃક્ષ તો ઠુંઠું!! ૩ – કિતાબ કોરી, ખુટી ગયા અક્ષરો, જેમ જીંદગી!!!! ૪ – કરું સ્વાગત, ભુલીને વેર ઝેર, મળી જીંદગી!!! ૫ – મન સાબદું … Continue reading

Posted in Haiku | 2 Comments

ફોટોકુ

૧- બાળ ઊંઘતુ, જગથી બેખબર, કેવી નિંરાત! ૨- માતાની ગોદ, વિશ્વાસે સુતું બાળ, પરમ શાંતિ!!

Posted in Haiku | Leave a comment

હાઈકુ

૧ – ખીલી જ્યાં કળી, બદલાઈ મોસમ, આવી વસંત! ૨-જડ સા વૃક્ષો, કુંપળ બની ફુટ્યા! આવી વસંત! ૩- સુની એ કોખે, પાંગર્યું જીવન ને, આવી વસંત! ૪- સ્પર્શ પહેલો, પ્રીતમની બાહોંનો, આવી વસંત! ૫-સુનુ આંગણુ, ખીલ્યું પૌત્રી પગલે, આવી વસંત! … Continue reading

Posted in Haiku | 5 Comments

હાઈકુ

૧ – ખરતી રેતી, સમાય ના હાથમા, જિંદગી કેમ? ૨ – આવેલી તક, સરી જાય રેત સી, જાણે અજાણે! ૩ – અચૂક તુટે છે,  મિનારા રેતના! બાંધ ના કદી. ૪ -રણ વચાળે, જળ જો ઝાંઝવાના! પ્યાસ ના બુઝે! ૫ – … Continue reading

Posted in Haiku | Leave a comment

હાઈકુ

૧ -રંગોની છટા, ઊઘડતી સવાર, આભ ઝરૂખે. ૨ -વાદળ છાયી, ઊઘડતી સવાર, ગગન ગોખ! ૩ -પંખી ચહેકે! ઊઘડતી સવાર, સૂરજ શાખે! ૪ -ડુબે અંધાર, ઊઘડતી સવાર, રવિ કિરણે! ૫ -છુપાય ચંદ્ર! ઊઘડતી સવાર, લાલિમા પુર્વે! ૬ -નિત્ય દર્શન, ઊઘડતી સવાર, … Continue reading

Posted in Haiku | Leave a comment

હાઈકુ

૧- કથા ને વ્યથા, જોડાય ના ક્દી શું? વ્યથા જ કથા. ૨-આવી વસંત સફેદી ચારેકોર, કમી રંગની 3- રંગાય મન. ભરી છાબ રંગોની, આવી વસંત. ૪- ખેલશે હોળી વિધવા મથુરાની કાળાશ દુર. ૫- લોહીની હોળી જગવે ધર્માંધતા રાજનેતા ઓ. ૬- … Continue reading

Posted in Haiku | Leave a comment