Category Archives: funny articles.

તમે તો એવા ને એવા જ રહ્યા!

આજે શનિવાર હતો, કામે જવાનુ કોઇ બંધન નહોતુ એટલે સુહાની જરા આરામ થી ઊઠી. એના નામની જેમ સવાર પણ સુહાની જ હતી. હજી ગરમી ની શરૂઆત થઈ નહોતી. બહાર આકાશ સ્વચ્છ હતું અને બારીના બ્લાઈન્ડમા થી દેખાતી ભુરાશ મન ને તાજગી … Continue reading

Posted in funny articles. | 1 Comment

જો જો ગંભીર ના થતાં

આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે … Continue reading

Posted in funny articles. | Leave a comment