Category Archives: Daily incidents.

ડેસ્ટીની અને સેરીનીટી

ડેસ્ટીની અને સેરીનીટી બન્ને બહેનો. ચાર વર્ષની જોડિયા બહેનો પણ બન્ને ના સ્વભાવ વચ્ચે આસમાન જમીનનો ફરક. આ વર્ષે અમારા ક્લાસમાં જ્યારે બન્ને બહેનો આવી તો શરૂઆતમાં અમે પણ ભુલ કરી બેસતા એટલો દેખાવ સરખો. મમ્મી પોતે થોડી રઘવાઈ લાગે. … Continue reading

Posted in Daily incidents. | Leave a comment

મારિઓ -છુપો રુસ્તમ

મારિઓ અમારા ક્લાસમાં લગભગ જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યો. બીજા મેક્સિકન બાળકોની જેમ ગઠિયો અને ગોળ ચહેરો. માતા પિતા પણ સામાન્ય ઊંચાઈ કરતાં ઓછી ઉંચાઈવાળા. નાનકડો પરિવાર, મારિઓ અને એક નાની બેન. સ્પેસીઅલ નીડ વાળા બાળકો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે શાળામાં … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

મિકાઈ-૨

  અમેરિકામાં શાળાકિય વર્ષની શરૂઆત અને અંત ઉત્તરમા અને દક્ષિણમા થોડા જુદા સમયે થાય. અમારે હ્યુસ્ટન જે દક્ષિણમાં આવેલું છે ત્યાં સ્કૂલ ઓગસ્ટમાં શરૂ થાય અને મે ના અંતમા પુરી થાય, જ્યારે ન્યુયોર્ક, બોસ્ટન વગેરે ઉત્તરના શહેરોમાં જુનમાં પુરી થાય … Continue reading

Posted in Daily incidents. | 7 Comments

સાડા (એક આરબ બાળકી)

સાડા (એક આરબ બાળકી) સાડા એક અરેબિક છોકરી. અરબ ભાષામાં કદાચ એનો ઉચ્ચાર સાહ્ડા થાય છે જેનો અર્થ ખુશી થાય. ગયા અઠવાડિએ લગભગ ત્રણ બાળકો મારા ક્લાસમાં નવા આવ્યા. એમા બે બાળકી અને એક બાળક. અમારા સ્પેસિઅલ નીડ ક્લાસમાં બાળકો … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

નોઆ

ત્રણ વર્ષનો નોઆ ડિસેમ્બર ૨૦૧૭ની મધ્યમાં લગભગ નાતાલની રજાઓ શરુ થતાં પહેલા અમારા ક્લાસમાં આવ્યો. માતા પિતા શિકાગોથી આવ્યા હતા. મૂળ મેક્સિકોના વતની એટલે શિકાગોની બર્ફીલી આબોહવા માફક ના આવી. નોઆ એમનુ પહેલું સંતાન એટલે સ્વભાવિક સઘળો પ્રેમ એના પર … Continue reading

Posted in Daily incidents. | 3 Comments

વાત અમારા ફેલ્ટનની

અમેરિકાની મારી સ્કૂલના બાળકોના રોજિંદા અનુભવો લખે લાંબો સમય વહી ગયો.ચંદ્રગ્રહણ તો વરસમાં એક કે બે વાર થતું હશે પણ મારું આ ગ્રહણ લગભગ એક વર્ષ લાંબુ ચાલ્યું, પણ હવે એ ગ્રહણ રૂપી વાદળો છંટાઈ ગયા છે. ફરી એકવાર આપની … Continue reading

Posted in Daily incidents. | 2 Comments

વાત અમારા ડેનિયલની !!

” બા મેં તો બાગમાં બાંધી નિશાળ, ભણવાને આવે છે ચકલીઓ ચાર!” આ બાળગીતની પંક્તિ અમારા ડેનિયલની યાદ અપાવે.  ડેનિયલનુ ચાલે તો બાગમાં જ નિશાળ બાંધે. કયા બાળકની ઈચ્છા ન હોય, કે આખો દિવસ બાગમાં રમવા મળે! દુનિયાના કોઈપણ બાળકની … Continue reading

Posted in Daily incidents. | Leave a comment