નારી

નથી હોતી અબળા હર કોઈ નારી સદા,

પડકારો સામે ના એ ઝુકી, ના હારી સદા!

હરિયાળી ધરતીની ભીતરે ભર્યો લાવા અખૂટ,

થાય વિસ્ફોટ જ્યારે, તો પડે છે એ ભારી સદા!

બની મા અંબા પૂજાતી રહી સદા જે જગમાં,

હણવા રિપુને એ જ  બની દુર્ગા રહી ડારી સદા!

નારીના હર રૂપ અનોખા, હર ગુણ અનોખા,

બની મીરા કે રાધા કૃષ્ણ પર રહી વારી સદા!

શૈલા મુન્શા  તા૧૦/૦૨/૨૦૧૬

This entry was posted in gazal. Bookmark the permalink.

7 Responses to નારી

 1. નારી શક્તિની સરસ અભિવ્યક્તિ.

  Like

 2. Rajesh Patel says:

  ખુબ જ સરસ ભાવવાહી અને અર્થસભર કાવ્ય
  ખુબ ગમ્યું

  Like

 3. Navin Bankar says:

  Very True. I respect “NARI”

  Like

 4. બહુ સરસ રચના.

  હરિયાળી ધરતીની ભીતરે ભર્યો લાવા અખૂટ,

  થાય વિસ્ફોટ જ્યારે, તો પડે છે એ ભારી સદા! વિશેષ ગમી

  Like

 5. Smita says:

  Good job Shaila! Very appropriate for Navratri!!!

  Like

 6. Hemant bhavsar says:

  Vary nice Shailaben…. Happy Navratri……….

  Like

 7. Mukesh joshi says:

  Excellent Shaila Ben.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s